SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યા૦ ગ્રન્થસહ तित्थयर-तित्थपडिमा-तणुपरिभोगाइकारणे वि पुणो । पुढवाइयभावम्मि वि, अभव्वजीवेहि नो पत्त ॥५॥ चउदसरयणत्तं पि, पत्तं न पुणो विमाणसामित्तं । सम्मत्तनाणसंयम-तवाइभावा न भावदुगे ॥६॥ अणुभवजुत्ता भत्ती, जिणाण साहम्मियाण वच्छल्लं । न य साहेइ अभवो, संवेगत्तं न सुकपक्वं ॥७॥ ૧ન્મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનાદિક શુભજ્ઞાનની લબ્ધિ, ૧૮-સુપાત્રમાં દાન, ૧૯–સમાધિમરણ, ૨૦-વિદ્યાચારણ અને ૨૧–જંઘાચારણ લબ્ધિઓ, રર-મધુસર્ષિ લબ્ધિ, ૨૩-ક્ષીરાશવલબ્ધિ અને ૨૪– અક્ષીણ મહાનસી લબ્ધિ પણ ન પામે. (૪) ૨૫-તીર્થકરના શરીરમાં તથા તીર્થંકરની પ્રતિમામાં ઉપગમાં આવે તેવા પૃથ્વીકાય વિગેરે ભાવેને પણ અભએ કદી પ્રાપ્ત કર્યા નથી. (૫) - ૨૬-ચક્રવર્તીનાં ચૌદરત્નપણું અને ૨–વિમાનાધિપતિપણું કદી પામ્યા નથી. વલી સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ વિગેરે ભાવે પણ ક્ષાયિક અને ક્ષાપશમિક ભાવના પામ્યા નથી. (૬) અભવ્ય ૨૮-અનુભવ જ્ઞાનથી યુક્ત શ્રીજિનેશ્વરેની ભક્તિ, ૨૯–સાધર્મિઓનું વાત્સલ્ય, ૩૦-સંસારથી (સંવેગ) વૈરાગ્યપણું તેમજ ૩૧-શુક્લપાક્ષિકપણું ન પામે. (૭)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy