SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ R : પૂજા-આગદ્ધારક-શ્રીસાગરાનંદસૂરીશ્વરજીના વચનામૃત. સંચયકાર-મુનિ શ્રી હિમાંશુસાગરજી. કે ..: નડિ. ....... ૧ કોઈ પણ જીવને મારે નહિ. [૧૯ આપણે કરેલે ઉપકાર ભૂલ નહિ. ૨ ઇંદ્રિયને છુટી મુકવી નહિ. ૨૦ દુઃખીને આશ્વાસન આપવું.' ૩ સદા સત્ય બોલવું. ૨૧ કેઈની પાસે પ્રાર્થના કરવી નહિ. ૪ શીલ સાચવવામાં અખંડ ઉદ્યમ કરે. | ૨૨ કેઈની પ્રાર્થનાને ભંગ કરે નહિ. ૫ ખરાબ મનુષ્યને સંગ કરે નહિ. | ૨૩ દીનતાના વચન બેલવાં નહિ. ' ૬ માબાપ અને ગુરૂ મહારાજનું વચન ૨૪ વિનયથી બેલવું. એલંઘવું નહિ. ૨૫ આત્માની પ્રશંશા કરવી નહિ. ૭ મન-વચન અને કાયા ચપલ રાખવાં૨૬ દુર્જનની પણ નિંદા કરવી નહિ.' ૨૭ ઘણું અને ઘણીવાર હસવું નહિ. ૮ ઉદભટ તથા મલીન વેષ પહેરે નહિ ૨૮ શત્રુને વિશ્વાસ કરે નહિ. ૯ વાંકી દષ્ટીએ દેખવું નહિ. ર૯ વિશ્વાસવાળાને દ્રોહ કર નહિ. ૧૦ દુર્જનથી દૂર રહેવું ૩૦ કરેલા ગુણને બદલો વાળવો. ૧૧ ગુણ દેષ વિચારીને જ બોલવું. [૩૧ સારા ગુણવાળા ઉપર રાગ ધો. ૧૨ જેથી હિત થાય તેવુંજ કાર્ય કરવું. | ૩૨ સ્નેહ રહિતમાં રાગ કરે નહિ. ૧૩ કુળ મર્યાદા લેપવી નહિ. ૩૪ અકાર્ય કઈ દીવસ કરવું નહિ. ૧૪ કેઈને પણ મર્મનાં વચન કહેવાં નહિ | ૩૫ પિતાની નિંદા થાય તેવું કરવું નહિ. ૧૫ કોઈને પણ કલંક ચઢાવવું નહિ. ૩૬ ધીરજતા છોડવી નહિ. ૧૬ કેઈને પણ તિરસ્કાર કરે નહિ. | ૩૭ દુઃખ પડતાં મુંઝાવું નહિ ૧૭ બીજાને મીઠાં વચનથી બેલાવવું. [૩૮ કેઈદિવસ પોતાની હદ છોડવી નડિ. ૧૮ સર્વને ઉપકાર કરવા તત્પર રહેવું | ૩૯ યથાશકિત જરૂર ન આપવું. ..... . doorcoese ન .. ...
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy