SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ સુધા-વર્ષા. ૪૩ ૫૭૩. તન-મન-ધનાદિ સ્થાવર-જંગમાદિ સઘળીયે સપત્તિઓનુ સમર્પણુ કરવાના સુદર પરિણામ વગર શાસન પ્રત્યેના અનુરાગ છે એમ કહી શકાતુ જ નથી, માટેજ શાસનરસિકાએ મને શાસન સચાલકાએ સાવધાન થવાની જરૂર છે. ૫૭૪ દુનિયાદારીના સ્વયંસેવકપણાને અને શાસનમાન્ય સ્વય ંસેવકપણાને આભ-જમીન જેટલું અંતર છે. ૫૭૫. દુનિયાદારીના સ્વસેવકપણામાં સ્વાર્થ ઠાંસીને ભરેલા હાય છે, જ્યારે શાસન-માન્ય સ્વયંસેવકપણામાં નિસ્વાર્થના નિઝરણાં ઝરી રહેલાં હોય છે. ૫૭૬. શાસન–માન્ય-સ્વયંસેવકે અલ્પકાળમાં શાસન-માન્ય-માર્ગ પ્રત્યે નિવિઘ્ને અસ્ખલિત કૂચ કરે છે, તે નિઃશંક સત્ય છે. ૫૭૭, વિકારના વિવિધ-હેતુઓ પ્રાપ્ત થયા છતાં, જેએનાં ચિત્ત વિકારને પ્રાપ્ત થતાં નથી તેએજ મહાધૈ વતા છે, અને વિકારા ઉત્પન્ન થયે છતે પણ વિકારેના વિનાશ માટે અપ્રમત્તપણે કટીબદ્ધ થયેલાએ છે તે પણ ધૈવતા છે. ૫૭૮. ઇર્ષ્યાળુ-ભાઇઓના પુનઃ પુનઃ ઇકતવ્યોથી જેનું હૃદય ખિન્ન થતું નથી, પરંતુ આ ભાઇએ મને અનુકૂળ થતાંજ નથી માટે મ્હારાં કોઇ દુષ્કર્મના ઉદય છે; એવા વિચારાને વશીભૂત થયેલ ધન્યકુમાર ખરેખર ધન્ય છે, પ્રશંસાપાત્ર છે, એ વિચારણાને હૃદયમ ંદિરમાં દ્રષ્ટાંત રૂપે સ્થિર કરતાં શીખેા. ૫૭૯. સ્વાત્મસમર્પણ કરનાર સોંસારસમુદ્રથી તરવાની તીવ્ર અભિલાષાવાળા હવે જોઇએ, અને સ્વાત્મસમર્પણ કરનાર શિષ્યાદિને સ્વીકારનાર સદ્દગુરૂ તારવાની તીવ્ર અભિલાષાવાળા; તથા પ્રાણાંતે પણ તારવાના પ્રતિકૂળ સયેાગેામાં પ્રબળ સામના કરનાર હાવા જોઇએ, તેજ સ્વાત્મસમર્પક અને વીકારનાર-ગુરૂના સુવર્ણ સાથે સુગ ધ જેવા મેળે મળ્યે છે, એમ કહેવું સ્થાનપુરસરનું છે. ૫૮૦, સ્વાત્મસમર્પણ કરનારની ક્રિયા, અને સ્વાત્માપણુ સ્વીકારનારની ક્રિયા પરસ્પરની પળવારમાં થઇ જાય છે, પરંતુ બન્નેના નિર્વાહનું કામ જીવન પર્યંત શરૂ રહે છે; એ ઉભયત: વિવેકપૂર્વક વિચારણીય છે. અલ્પ–ઉદ્યમને પણ અધિક-પૂલદાયિ દર્શાવનાર વિશ્વમાં પુણ્યજ છે, માટે પુણ્ય-પ્રાપ્તિના વિવિધ-પ્રસ ંગાનું પુનઃ પુનઃ સેવન કરે. ૫૮૧. સંસાર સમુદ્રની ભરતી-એટના ભવ્ય પ્રસંગે ભલા ભલા વિવેકિયાને, અને પ્રતિભાસ’પન્ન-પ્રજ્ઞાશાલિને પણ મુ ઝવે છે; એજ હૃદયમાંથી સુજ્ઞાનિપણાની ગેરહાજરી સુચવે છે. ૫૮૩. વિનાશિ-પદાર્થદ્વારાએ અવિનાશિલાવાને સમૃદ્ધશાલિ બનાવતાં શીખા, નહિંતર મનુષ્ય જીવન હારી જશે. ૫૮૨.
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy