SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ સુધા-વર્ષા. ૧૧૫. ચૌદ-વિદ્યાના પારંગત દીક્ષિત થયા પૂર્વે અજ્ઞાની હતા, અને દીક્ષિત થયેલ જમાલિ અગીઆર અંગને પારંગત છતાં અજ્ઞાની બને; માટે જૈનદર્શનના મૂળભૂત સિદ્ધાન્તને સમજતાં શીખો. ૧૧૬. પુસ્તકીયા જ્ઞાનમાં પ્રવીણ બનેલા પંડિતેને પંડિત, જ્ઞાની, કે જાણકાર માનવાની સાફ સાફ મનોઈ કરે છે, એ વાત ધ્યાનમાં આવે તેજ સમ્યગદર્શનની દિવ્યતાના આબેહુબ સ્વરૂપની સાચી કિસ્મત મગજમાં સ્થિર થાય. ૧૧૭. સમ્યગ્દર્શનની ગેરહાજરીમાં જ્ઞાનિયે પણ અજ્ઞાનિ બની જાય છે, એ નવાઈની વાત નથી. ૧૧૮. નહિં બનવાનું બની જાય છે, અને બનેલું બગડી જાય છે એ સંબંધમાં વિચાર્યું છે?, ૧૧૯. ડુબતી જીવન-સ્ટીમરને બચાવવા શાસ્ત્રરૂપી દેરડાને પકડતાં શીખે, નહિ તે ડૂબી મરશે. ૧૨૦. હાલની વ્યાખ્યાનમાળાઓમાં પર્યુષણ પર્વને અંગે જે ગઠવણી છે તે જૈન-જનતાને અવળે રસ્તે દેરવનારી છે અને આત્મિક જીવનાદિને હાસ કરનારી છે. ' ૧૨૧. જેને મંદિર અને મૂતિ, ઉપાશ્રય અને ગુરૂ, શાસન અને શાસ્ત્રની પરવા નથી, તેવા એને જૈન સમાજને સ્પર્શતી વાતમાં લેશભર બલવાને અધિકાર નથી. . ૧૨૨. આવડત વગરના અનભિ શાસન-સેવાના બહાને શાસનને મલીન કરે છે. ૧૨૩. સમ્યકજ્ઞાનના સુંદર પૂળને પામ્યા વગર જ્ઞાનની અપૂર્વ વાત કહેનારા રખડી પડયા એ સમજવા જેવું છે. ૧૨૪. પ્રતિલેખનાદિ ક્રિયામાં રક્ત-શ્રમણ ભગવન્તો પ્રતિ “ચીંથરા ચુંથનારા છે એવા અપશબ્દોથી પ્રવેગ કરનારા કહેવાતા જ્ઞાનીઓ પણ અજ્ઞાની છે એ ધ્યાનમાં રાખે. ૧૨૫. ચીંથરા ચુંથનારાએ શાશ્વતધામમાં પહોંચી ગયા, અને અપૂર્વ વાત કહેનારા–ઠેકેદાર જ્ઞાનીઓ ચાર ગતિના ચક્કરમાં ચઢી ગયા એ સમજવું સહેલું નથી. ૧૨૯. એક્ષ-માર્ગદર્શક, મોક્ષમાર્ગ અને મોક્ષની કિંમત સમજતાં શીખે, નહિં તે રખડી જશે. ૧૨૭. “દર વર્ષે કલ્પસૂત્ર વાંચવાથી રસવૃત્તિ વધવાને બદલે નીરસતાને વેગ મળે છે આવાં આવા અનેક પ્લાના તળે વ્યાખ્યાનમાળા શરૂ કરીને એ શરૂ કરનારાઓએ પૂર્વાચાર્યોની પુનીત પ્રણાલિકા ઉપર કુઠારા-ઘાત કરેલ છે. ૧૨૮. જે કલ્પસૂત્રદ્રારાએ આસોપકારીના વિસ્તૃત-જીવન-પ્રસંગોથી દર વર્ષે જૈન સમાજ ભીંજતો રહે, ત્યાગવૃત્તિ આદિ અનેક હિતકર-વૃત્તિઓ પોષાતી રહે; અને તેનાથી વિમુખ રાખવાને વ્યાખ્યાનમાળાઓએ નુકશાનકારક પ્રસંગની જે રચના કરી છે એ બેને બે ચાર જેવી સીધી અને સરળ વાત છે. ૧૨૯પૂર્વાચાર્યોએ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુના જીવન વૃત્તાંતેને અને શ્રમણ ભગવં તેના
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy