SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ३०६ धर्म कुवतः परीषहोपसर्गोपनिपातो भवेत् योगसारः ४/२ - पद्मीया वृत्तिः - यतः - हीनसत्त्वस्य धर्माधिकारो यन्निषिद्धस्तस्य कारणोपन्यासे, हीनसत्त्वः - अल्पात्मबलः, जन्तुः - जीवः, विषयादिभिः - विषया आदौ येषां कषायादीनामिति विषयादयः, तैः, बाधितः - पीडितो मोहित इति यावत्, सन्नित्यत्राध्याहार्यम्, स्वप्रतिज्ञाविलोपनात् - स्वेन-आत्मना कृतायाः प्रतिज्ञायाः-नियमस्य विलोपनम्भञ्जनमिति स्वप्रतिज्ञाविलोपनम्, तस्मात्, संसारे - भवे, बाढम् - दूरम्, एकेन्द्रियेषु निगोदेषु वेत्यर्थः, यदिवा दीर्घकालं यावत्, यदिवाऽत्यासक्त्या, पतति - निमज्जति । __हीनसत्त्वस्य धर्मेऽधिकारो नास्ति । तस्य कारणमेवम्-धर्माराधनामार्गे चलतः परीषहाणामनुकूलप्रतिकूलोपसर्गाणाञ्चोपनिपातो भवेत् । यत उक्तम् - 'श्रेयांसि बहुविघ्नानि, भवन्ति महतामपि । अश्रेयसि प्रवृत्तानां, क्वाऽपि यान्ति विनायकाः ॥' शुभाशुभविषयास्तन्मार्गे आगच्छेयुः । कदाचित्कषायकरणावसर उपतिष्ठेत् । तपसि कृते प्रतिज्ञाताहारादनेच्छा प्रादुर्भवेत् । रात्रिभोजने त्यक्ते नरो बुभुक्षया तृषया वा पीड्येत । मैथुने प्रत्याख्याते रूपवत्यः स्त्रियः प्रार्थयेयुर्मोहोदयो वा स्यात् । मुनिजीवने हिंसायां सर्वथा प्रत्याख्यातायां निर्दोषान्नजलप्राप्त्यभावेनाऽऽधाकर्मदूषितान्नजलग्रहणप्रसङ्ग आपतेत् । श्रावकजीवनेऽनीतौ प्रत्याख्यातायामनीत्या सञ्जातं परेषां धनाढ्यत्वं दृश्येत । सङ्घसत्कं प्रभूतं द्रव्यं दृष्ट्वा प्रच्छन्नरीत्या तत्स्तैन्येच्छा भवेत् । इदं तु दिशासूचनम् । एवमादीन्यन्यान्यपि विघ्नानि પવીયાવૃત્તિનો ભાવાનુવાદ - અલ્પસત્ત્વવાળાને ધર્મ કરવાનો અધિકાર નથી. તેનું કારણ આ પ્રમાણે છે – ધર્મની આરાધનાના માર્ગે ચાલનારાને પરીષહો અને અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગો આવે છે. કહ્યું છે કે, “મોટા માણસોનાં પણ સારા કાર્યો વિપ્નવાળા હોય છે. ખરાબ કાર્યમાં પ્રવૃત્ત થયેલાને વિદ્ગો ક્યાંય ભાગી જાય છે.” તેના માર્ગમાં સારા અને ખરાબ વિષયો આવે. ક્યારેક કષાય કરવાનો અવસર આવે. તપ કર્યો છતે છોડેલા આહારને ખાવાની ઇચ્છા થાય. રાત્રિભોજનનો ત્યાગ કર્યો છતે માણસ ભૂખથી કે તરસથી પીડાય. મૈથુનનો ત્યાગ કરવા પર રૂપાળી સ્ત્રીઓ પ્રાર્થના કરે કે મોહનો ઉદય થાય. મુનિજીવનમાં હિંસાનો સર્વથા ત્યાગ કરવા પર નિર્દોષ આહાર-પાણી ન મળવાથી આધાકર્મી આહાર-પાણી લેવાનો પ્રસંગ આવે. શ્રાવક જીવનમાં અનીતિનો ત્યાગ કરવા પર અનીતિથી ધનવાન થયેલા બીજા દેખાય. સંઘનું ઘણું દ્રવ્ય જોઈને છૂપી રીતે તેને ચોરવાની ઇચ્છા થાય. આ તો દિશાસૂચન છે. આવા પ્રકારના બીજા પણ વિપ્નો ધર્મારાધકને અટકાવવા
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy