SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थ: प्रस्तावः अवतरणिका - तृतीये प्रस्तावे साम्योपदेशो दत्तः । साम्यं तु सत्त्वशालिनः स्यात्, नाऽल्पसत्त्वस्य । अतश्चतुर्थे प्रस्तावे सत्त्वोपदेशं ददाति । तृतीयप्रस्तावस्यान्तिमे श्लोके उक्तं साम्यतनुत्राणत्रातचारित्रविग्रहो मुनिर्मोहस्य ध्वजिनीं विध्वंसयति । मोहसैन्यविध्वंसार्थं सत्त्वमावश्यकम् । अतश्चतुर्थप्रस्तावस्य प्रथमश्लोकेन सत्त्वस्य महत्त्वं प्रतिपादयति - मूलम् - त्यक्त्वा रजस्तमोभावौ, सत्त्वे चित्तं स्थिरीकुरु । न हि धर्माधिकारोऽस्ति, हीनसत्त्वस्य देहिनः ॥ १ ॥ अन्वयः रजस्तमोभावौ त्यक्त्वा चित्तं सत्त्वे स्थिरीकुरु, हि हीनसत्त्वस्य देहिनः धर्माधिकारो नास्ति ॥१॥ 1 पद्मीया वृत्तिः - रजस्तमोभावौ - रजः- भावविशेषश्च तम:-भावविशेषश्चेति रजस्तमसौ, तावेव भावाविति रजस्तमोभावौ, तौ कर्मतापन्नौ, त्यक्त्वा - हित्वा, चित्तम् - मन:, सत्त्वे - भावविशेषे, स्थिरीकुरु - निश्चलं कुरु, हि यतः, हीनसत्त्वस्य - हीनम् - अल्पं सत्त्वम्-आत्मशक्तिर्यस्येति हीनसत्त्वः, तस्य, देहिनः - जीवस्य, धर्माधिकारो - धर्मेजिनोक्ते अधिकारः-योग्यतेति धर्माधिकारः, नशब्दो निषेधे, अस्ति - विद्यते । - भावास्त्रिप्रकाराः, तद्यथा-सत्त्वं रजस्तमश्च । तेषां स्वरूपमेवम्-सत्त्वं सुखस्वरूपं रजो ચોથો પ્રસ્તાવ અવતરણિકા - ત્રીજા પ્રસ્તાવમાં સામ્યનો ઉપદેશ આપ્યો. સામ્ય સત્ત્વશાળી જીવમાં હોય છે, અલ્પસત્ત્વવાળા જીવમાં નહીં. એટલે હવે ચોથા પ્રસ્તાવમાં સત્ત્વનો ઉપદેશ આપે છે. ત્રીજા પ્રસ્તાવના છેલ્લા શ્લોકમાં કહ્યું કે સમતાના કવચથી રક્ષાયેલા ચારિત્રરૂપી શરીરવાળો મુનિ મોહની સેનાનો નાશ કરે છે. મોહની સેનાનો નાશ કરવા સત્ત્વ જરૂરી છે. માટે ચોથા પ્રસ્તાવના પહેલા શ્લોકથી સત્ત્વનું મહત્ત્વ બતાવે છે – શબ્દાર્થ - ૨જસ્ અને તમસ્ ભાવોને છોડીને ચિત્તને સત્ત્વમાં સ્થિર કર, કેમકે અલ્પસત્ત્વવાળા જીવને ધર્મનો અધિકાર નથી. (૧) પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - ભાવો ત્રણ પ્રકારના છે. તે આ પ્રમાણે - સત્ત્વ, १. भावैः B4 - LI २. स्थिरं कुरु - JI
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy