SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ४५ क्र. विषयः वृत्त क्र. पृष्ठ क्र. ५७६ ५७७ ७ प्रमादी दुर्गतिं प्रयाति । પ્રમાદી દુર્ગતિમાં જાય છે. दुर्गतौ पश्चात्तापो भविष्यति । દુર્ગતિમાં પશ્ચાત્તાપ થશે. ४० धर्मस्य दुर्लभता ધર્મ દુર્લભ છે. कन्धराबद्धपापाश्मा भवाब्धावधो गच्छति । ગળામાં પાપરૂપી પથ્થર બાંધેલ જીવ સંસાર સમુદ્રમાં નીચે જાય ५/४२ ५७८-५८१ ५७८ ५७९ ५/४३ ५८१-५८७ ५८१ ५८२ २ संसारसमुद्रनिमग्नस्य पुनरुच्छलनाय धर्मरज्जुप्राप्तिर्दुर्लभा । સંસારસમુદ્રમાં ડૂબેલાને ફરી ઉપર આવવા માટે ધર્મરૂપી દોરડું મળવું મુશ્કેલ છે. ३ पापं त्यक्तव्यं धर्मश्चादरणीयः । પાપ ત્યજવું અને ધર્મને આદરવો. ४१ संसारे सुखाऽभावः । સંસારમાં સુખ નથી. संसारो दुःखस्वरूपः । સંસાર દુઃખરૂપ છે. जीवा भ्रमवशात् संसारे सुखं पश्यन्ति । જીવો ભ્રમને લીધે સંસારમાં સુખને જુવે છે. मधुबिन्दुदृष्टान्तः । મધુબિંદુનું દૃષ્ટાંત. मधुबिन्दुदृष्टान्तोपनयः । મધુબિંદુના દષ્ટાંતનો ઉપનય. ५ संसारे सुखलेशभ्रमो दुःखसहस्रानुविद्धः । સંસારમાં થોડા સુખનો ભ્રમ છે તે હજારો દુઃખોથી યુક્ત છે. ४२ विशुद्धात्मा दुःखिजीवान्दृष्ट्वा संसाराद्विरज्यति । વિશુદ્ધ આત્મા દુઃખી જીવોને જોઈને સંસારથી વૈરાગ્ય પામે છે. संसारे सर्वे जीवा दुःखिताः । સંસારમાં બધા જીવો દુઃખી છે. ५८३ ५८४-५८५ ५८६ ५/४४ ५८७-५८९ ५८७
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy