SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ३७ क्र. विषयः वृत्त क्र. पृष्ठ क्र. १ ४६४ ४६५ १/९ ४६६-४६८ ४६७ ५/१० ४६८-४७१ ४६९ ४७० मसृणं शान्तं प्राञ्जलं मधुरं मृदु च वक्तव्यम् । स्नेहवाणु, शid, स२१, भाई भने ओमण पोलj. स्वपरसन्तापकृभाषा न वक्तव्या । પોતાને અને બીજાને સંતાપ કરનારી ભાષા ન બોલવી. कीदृशी भाषा न वक्तव्या ? वी भाषा न बोलवी ? ' कर्कशाऽप्राञ्जलाऽस्फुटा विदग्धा चर्विताक्षरा भाषा न वक्तव्या । કર્કશ, માયાવાળી, અસ્પષ્ટ, હોંશિયારી ભરેલી અને પુનરુક્તિવાળી ભાષા ન બોલવી. कायनिरोधोपायः । કાયાનો વિરોધ કરવાનો ઉપાય. औचित्यं परमो धर्मः । ઔચિત્ય એ શ્રેષ્ઠ ધર્મ છે. उचितकाले क्रियमाणा क्रिया सफला भवति । ઉચિતકાળે કરાતી ક્રિયા સફળ થાય છે. औचित्यस्य माहात्म्यम् । ઔચિત્યનું માહાભ્ય. औचित्यं परमो बन्धुः परमं सुखञ्च । ઔચિત્ય એ શ્રેષ્ઠ ભાઈ છે અને શ્રેષ્ઠ સુખ છે. औचित्यं धर्मादिमूलं जनमान्यता च । ઔચિત્ય એ ધર્મનું પહેલું મૂળ છે અને લોકમાન્યતા છે. औचित्यस्य स्वरूपम् । ઔચિત્યનું સ્વરૂપ. श्रीवीरस्य प्रथमश्चातुर्मासः । શ્રીવીરપ્રભુનું પહેલું ચોમાસું. श्रीवीरस्य पञ्चाभिग्रहाः । શ્રીવીરપ્રભુના પાંચ અભિગ્રહો. धर्मार्थिना कर्मबन्धदृढश्लेषमप्रीतिकं त्याज्यम् । ધર્મના અર્થીએ કર્મબંધને દઢ રીતે ચોંટાડનારું એવું અપ્રીતિને કરાવનારું કાર્ય ત્યજવું. ५/११ ४७१-४७४ ४७२ ४७३ ५/१२ ४७४-४७९ ४७५ ४७६-४७८ w ४७९
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy