SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ३५ क्र. विषयः वृत्त क्र. पृष्ठ क्र. १-४९ ४३९-६०७ पञ्चमः प्रस्तावः પાંચમો પ્રસ્તાવ ५/१ ४३९-४४१ ४४० ४४१ ५/२ ४४२-४४४ ४४२ ४४३ ५/३ ४४४-४४८ १ धर्मान्वेषी मुनिः कर्मणि सावधानो भवेत् । ધર્મને શોધનાર મુનિ કાર્યમાં સાવધાન થાય. मुनिर्धर्मं गवेषयति । મુનિ ધર્મને શોધે છે. मुनिः सर्वक्रियासु सावधानीभूय प्रवर्तते । મુનિ બધી ક્રિયાઓમાં સાવધાન થઈને પ્રવર્તે છે. धर्मान्वेषी मुनिः सावधानीभूय किं करोति ? ધર્મને શોધનાર મુનિ સાવધાન થઈને શું કરે છે ? सात्त्विको मुनिनिश्चयतत्त्वज्ञः । સાત્વિક મુનિ નિશ્ચય ધર્મને જાણે છે. २ सात्त्विको मुनिर्मनः स्थिरीकरोति । સાત્ત્વિક મુનિ મનને સ્થિર કરે છે. मुनिः किं विचिन्त्य मनः स्थिरीकरोति ? મુનિ શું વિચારીને મનને સ્થિર કરે છે? जीवाः स्वस्वकर्मफलोदयं भुञ्जते । જીવો પોતપોતાના કર્મના ફળના ઉદયને ભોગવે છે. कर्मबन्धस्वरूपम् । કર્મબંધનું સ્વરૂપ. कर्मोदयस्वरूपम् । કર્મના ઉદયનું સ્વરૂપ. ४ सुखदुःखानां कर्ता हर्ता चात्मैव । સુખ-દુઃખોને કરનારો અને હરનારો આત્મા જ છે. मृगारिः शरोत्पत्तिं विमृगयते । સિંહ બાણ ક્યાંથી આવ્યું તે શોધે છે. मनःस्थिरीकरणफलम् । મનને સ્થિર કરવાનું ફળ. चित्तदेहेन्द्रियलालनव्यग्रो जीव आत्मानन्दं नाऽनुभवति । મન, શરીર અને ઈન્દ્રિયોનું લાલન-પાલન કરવામાં વ્યગ્ર જીવ આત્માના આનંદને અનુભવતો નથી. ४४४ ४४५ ४४६ ४४७ ४४८ ५/४ ४४८-४५० ४४९
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy