SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ योगसारः ५/४८,४९ योगी योगरसायनं पिबति ६०३ स तथैव प्रवर्त्तते यथा सर्वेषां हितं भवति । ततः सर्वे जीवाः प्रमोदन्ते । मुनिः परप्राणिपीडापरिहाररूपमुचितमाचारमाचरति । पीडा सर्वेषामनिष्टा । ततः पीडानाशेन ते हृष्यन्ति । उचिताचारवान्मुनिः शनैः शनैर्बाह्यभावेभ्यो विमुखो भवति । बाह्यभावान्स नीरसान्पश्यति । स स्वस्वरूपेऽवतिष्ठते । स्वस्वरूपभूतान्गुणान्दृष्ट्वा स प्रमोदते । स तेष्वेव निमग्नो भवति। स्वादुघृतपूरान्प्राप्य कः रूक्षभोजने रतिं लभेत ? एवं मुनिः स्वात्मसम्पदं दृष्ट्वा बाह्यपदार्थेभ्यो निर्विद्यते । स आत्मसम्पल्लुब्धो भवति । ततः स निजस्वरूपे लीनो भवति । बाह्यशरीरेण जगति स्थितोऽपि मुनिस्तत्त्वतः स्वस्वरूपे तिष्ठति । स्वस्वरूपस्थितो मुनिर्योगरसायनं पिबति । स मुक्तिसाधिकासु मनोवाक्कायक्रियासु प्रवर्त्तते । सर्वासां धर्माराधनानां सारः शुभभावः । मुनिः शुभभावेषु रतो भवति । रसायनेन शरीरं पुष्टीभवति । शुभभावैरात्मा पुष्टीभवति । राजहंसो मुक्ताफलचारमेव चरति न तु तृणादिचारम् । काकस्त्वशुचावेव स्वचञ्चुं क्षिपति । संसारिजीवाः काकतुल्या भवन्ति । तेऽशुभभावेष्वेव रमन्ते । मुनी राजमरालतुल्यो भवति । स शुभभावेष्वेव रमते । पुष्टशरीरवान् स्वपराक्रमेण કરતો નથી. તે તેવી રીતે જ પ્રવર્તે છે, જેથી બધાનું હિત થાય. તેથી બધા જીવો ખુશ થાય છે. મુનિ બીજા જીવોને પીડા ન કરવારૂપ ઉચિત આચારને આચરે છે. પીડા બધાને અપ્રિય છે. તેથી પીડાનો નાશ થવાથી તેઓ ખુશ થાય છે. ઉચિત આચારવાળો મુનિ ધીમે ધીમે બાહ્ય ભાવોથી પરાર્દુખ થાય છે. તેને બાહ્ય ભાવો નીરસ દેખાય છે. તે પોતાના સ્વરૂપમાં રહે છે. તે પોતાના સ્વરૂપ સમા ગુણોને જોઈને ખુશ થાય છે. તે તે ગુણોમાં જ મગ્ન થાય છે. સ્વાદિષ્ટ ઘેબરને પામીને કોણ લૂખા ભોજનથી ખુશ થાય ? એમ મુનિ પોતાના આત્માની સંપત્તિ જોઈને બાહ્ય પદાર્થોથી નિર્વેદ પામે છે. તે આત્માની સંપત્તિ પામવા લોભાય છે. તેથી તે પોતાના સ્વરૂપમાં લીન થાય છે. બહારના શરીરથી જગતમાં રહેલો હોવા છતાં પણ મુનિ હકીકતમાં પોતાના સ્વરૂપમાં રહે છે. પોતાના સ્વરૂપમાં રહેલ મુનિ યોગના રસાયણને પીવે છે. તે મોક્ષસાધકમન-વચન-કાયાની ક્રિયાઓમાં પ્રવર્તે છે. બધી આરાધનાઓનો સોર શુભ ભાવ છે. મુનિ શુભ ભાવોમાં રમે છે. રસાયણથી શરીર પુષ્ટ થાય છે. શુભ ભાવોથી આત્મા પુષ્ટ થાય છે. રાજહંસ મોતીનો ચારો જ ચરે છે, ઘાસ વગેરેનો ચારો નહીં. કાગડો તો અશુચિમાં જ પોતાની ચાંચ નાંખે છે. સંસારી જીવો કાગડા જેવા છે. તેઓ અશુભ ભાવોમાં જ રમે છે. મુનિ રાજહંસ જેવો છે. તે શુભ ભાવોમાં જ રમે છે. પુષ્ટ શરીરવાળો પોતાના પરાક્રમથી દુર્જય એવા પણ શત્રુઓને હણીને
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy