SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ अनार्यं सङ्गं त्यक्त्वा सदा श्रेयः कार्यम् योगसार: ५/४६ - उक्तञ्चोत्तराध्ययनसूत्रे – 'तिण्णो हु सि अण्णवं महं, किं पुण चिट्ठसि तीरमागओ । अभितर पारं गमित्त, समयं गोयम ! मा पमाय ॥ १० / ३४ ॥ ' ( छाया - तीर्ण: खलु असि अर्णवं महान्तं, किं पुनः तिष्ठसि तीरमागतः । अभित्वरस्व पारं गन्तुं, समयं गौतम ! मा प्रमादीः ॥१०/३४||) सूत्रकृताङ्गवृत्तावप्युक्तम् - 'भूतेषु जङ्गमत्वं तस्मिन्, पञ्चेन्द्रियत्वमुत्कृष्टम् । तस्मादपि मानुष्यं मानुष्येऽप्यार्यदेशश्च ॥ १ ॥ देशे कुलं प्रधानं, कुले प्रधाने च जातिरुत्कृष्टा । जातौ रूपसमृद्धी, रूपे च बलं विशिष्टतमम् ॥२॥ भवति बले चायुष्कं प्रकृष्टमायुष्कतोऽपि विज्ञानम् । विज्ञाने सम्यक्त्वं सम्यक्त्वे शीलसम्प्राप्तिः ॥३॥ एतत्पूर्वश्चायं, समासतो मोक्षसाधनोपायः । तत्र च बहु सम्प्राप्तं, भवद्भिरल्पं च सम्प्राप्यम् ॥४॥ तत्कुरुतोद्यममधुना, मदुक्तमार्गे समाधिमाधाय त्यक्त्वा सङ्गमनार्यं, कार्यं सद्भिः सदा श्रेयः ॥५॥' (१२/२/३० वृत्ति:)' ॥४५॥ अवतरणिका - जीवः संसारे यथा निमज्जति तथा दर्शितम् । अधुना मुनिर्यथा संसारं तरति तथा दर्शयति " ५९४ ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે, ‘તું મોટા સમુદ્રને તરી ગયો છે. કિનારે આવીને શા માટે ઊભો છે ? સામા કિનારે જવા ઝડપ કર. હે ગૌતમ ! એક સમયનો પ્રમાદ ન કરીશ. (૧૦/૩૪)' સૂત્રકૃતાંગની વૃત્તિમાં પણ કહ્યું છે - ‘જીવોમાં ત્રસપણું શ્રેષ્ઠ છે. તેમાં પંચેન્દ્રિયપણું શ્રેષ્ઠ છે, તેના કરતા પણ મનુષ્યપણું શ્રેષ્ઠ છે, મનુષ્યપણામાં પણ આર્યદેશ શ્રેષ્ઠ છે. (૧) આર્યદેશમાં કુળ શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ કુળમાં જાતિ શ્રેષ્ઠ છે, જાતિમાં રૂપની સમૃદ્ધિ શ્રેષ્ઠ છે, રૂપમાં બળ અતિવિશિષ્ટ છે. (૨) બળમાં આયુષ્ય પ્રકૃષ્ટ છે, આયુષ્ય કરતાં પણ વિજ્ઞાન પ્રકૃષ્ટ છે, વિજ્ઞાનમાં સમ્યક્ત્વ પ્રકૃષ્ટ છે, સમ્યક્ત્વમાં ચારિત્રની પ્રાપ્તિ પ્રકૃષ્ટ છે. (૩) આ મોક્ષને સાધવાના ઉપાયો આ બધી ઉપરની વસ્તુઓ પૂર્વકના છે. તેમાં આપના વડે ઘણું મેળવાયું છે, થોડું મેળવવાનું છે. (૪) તેથી હવે સમાધિપૂર્વક મેં કહેલા માર્ગમાં ઉદ્યમ કરો. અનાર્ય એવા રાગને छोडीने सभ्भनोखे हंमेशा उल्याए। डवुं भेजे. ( 4 ) ' (१२/२/३०नी टी.) (४५) અવતરણિકા - જીવ સંસારમાં જે રીતે ડૂબે છે તે બતાવ્યું. હવે મુનિ સંસારને જે રીતે તરે છે તે બતાવે છે 1
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy