SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ योगसारः ५/४५ भावावर्तस्वरूपम् ५९१ ऽऽराधनां कुर्वन्ति तर्हि शीघ्रं मुक्तिमाप्नुवन्ति । परन्तु विरला एवाऽप्रमादभावेन संयम पालयित्वा मुक्तिं प्राप्नुवन्ति । बाहुल्येन जीवा उपर्युक्तां सामग्री प्राप्याऽपि विषयाद्यावर्ते पतन्ति । आवर्तानां स्वरूपमेवं प्रतिपादितं सूत्रकृताङ्गे प्रथमश्रुतस्कन्धे तृतीयाध्ययने द्वितीयोद्देशके - 'अहिमे संति आवट्टा, कासवेणं पवेइया । बुद्धा जत्थावसप्पंति, सीयंति अबुहा जहिं ॥१४॥ (छाया - अथेमे सन्त्यावर्ताः, काश्यपेन प्रवेदिताः । बुद्धा यत्राऽपसर्पन्ति, सीदन्त्यबुधा यत्र ॥१४॥) अस्य श्लोकस्य वृत्तिः- 'अथे'त्यधिकारान्तरदर्शनार्थः पाठान्तरं वा 'अहो' इति, तच्च विस्मये, 'इमे' इति एते प्रत्यक्षासन्नाः सर्वजनविदितत्वात् 'सन्ति' विद्यन्ते वक्ष्यमाणा आवर्त्तयन्ति-प्राणिनं भ्रामयन्तीत्यावर्ताः, तत्र द्रव्यावर्ता नद्यादेः भावावर्त्तास्तूत्कटमोहोदयापादितविषयाभिलाषसम्पादकसम्पत्प्रार्थनाविशेषाः, एते चावतः 'काश्यपेन' श्रीमन्महावीरवर्धमानस्वामिना उत्पन्नदिव्यज्ञानेन 'प्रवेदिताः' कथिताः प्रतिपादिताः 'यत्र' येषु सत्सु 'बुद्धा' अवगततत्त्वा आवर्तविपाकवेदिनस्तेभ्यः 'अपसर्पन्ति' अप्रमत्ततया तद्दूरगामिनो भवन्ति, अबुद्धास्तु निर्विवेकतया येष्ववसीदन्ति-आसक्तिं कुर्वन्तीति ॥१४॥ तानेवावर्तान् दर्शयितुमाह - रायाणो रायऽमच्चा य, माहणा अदुव खत्तिया। निमंतयंति भोगेहिं, भिक्खुयं साहुजीविणं ॥१५॥' (छाया - राजानो राजाऽमात्याश्च, ब्राह्मणा अथवा क्षत्रियाः । निमन्त्रयन्ति भोगैः, भिक्षुकं साधुजीविनम् ॥१५॥) वृत्तिः - 'राजानः' चक्रवर्त्यादयो 'राजामात्याश्च' मन्त्रीपुरोहितप्रभृतयः तथा 'ब्राह्मणा' અપ્રમત્તભાવથી સંયમ પાળીને મુક્તિને પામે છે. મોટા ભાગના જીવો ઉપર કહેલી સામગ્રીને પામીને પણ વિષયો વગેરેના વમળમાં પડે છે. વમળોનું સ્વરૂપ સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કંધના ત્રીજા અધ્યયનના બીજા ઉદ્દેશામાં અને તેની વૃત્તિમાં આ પ્રમાણે બતાવ્યું છે – “જીવોને ભમાવે તે વમળ. નદી વગેરેમાં હોય છે તે દ્રવ્યવમળ છે. ઉત્કટ મોહના ઉદયથી થનારી વિષયોની ઇચ્છાને કરાવનારી સંપત્તિની પ્રાર્થના તે ભાવવમળ છે. આગળ કહેવાશે તે વમળો જેમને કેવળજ્ઞાન થયું છે, એવા ભગવાન શ્રીમહાવીરસ્વામીજીએ કહ્યા છે. વમળના ફળને જાણનારા જીવો અપ્રમત્તપણાથી તેનાથી દૂર ભાગે છે. વમળના ફળને નહીં જાણનારા જીવો વિવેક વિનાના હોવાથી તેમાં આસક્ત થાય છે. (૧૪) સાધ્વાચારથી જીવનારા સાધુને ચક્રવર્તી વગેરે રાજાઓ, મંત્રી-પુરોહિત વગેરે તથા બ્રાહ્મણો અથવા ક્ષત્રિયો શબ્દ
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy