SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ १ २ क्र. ३४ सात्त्विकस्य माहात्म्यम् । સાત્ત્વિકનું માહાત્મ્ય. १ २ १ २ १ १ ३५ सात्त्विकगुणवन्तो विरलाः । સાત્ત્વિક ગુણવાળા થોડા છે. जगत्युपलाः प्रभूता रत्नानि तु स्तोकान्येव । જગતમાં પથ્થરો ઘણા છે, રત્નો તો થોડા જ છે. धैर्यगाम्भीर्यौदार्यादिगुणशालिनः स्वल्पाः । धैर्य, गंभीरता, सौहार्य वगेरे गुशोवाणा थोडा छे. २ विषयः मोहसैन्यं लोकोत्तरमन्तरङ्गच મોહનું સૈન્ય લોકોત્તર અને અંદરનું છે. सात्त्विक एव मोहसैन्यस्य सम्मुखं स्थातुं शक्नोति । સાત્ત્વિક જ મોહના સૈન્યની સામે ઊભો રહી શકે છે. ३६ कलौ प्रायो धीरगम्भरोदारवदाभासमाना अपि न सन्ति । કલિકાળમાં પ્રાયઃ ધીર, ગંભીર અને ઉદાર જેવા દેખાનારા પણ ३७ ३३ अज्ञस्य दीनस्य सर्वं दुष्करं प्रतिभासते । અન્ન અને દીનને બધું મુશ્કેલ લાગે છે. सत्त्वैकवृत्तिवीरस्य सर्वं सुकरं प्रतिभासते । સત્ત્વ જ જેનું જીવન છે એવા વીરને બધું સહેલું લાગે છે. जनानां बुसप्रायत्वं कथम् ? લોકો શી રીતે ફોતરા જેવા છે ? मनुष्यभवो दुर्लभः । મનુષ્યભવ દુર્લભ છે. २ मनुष्यभवस्य दुर्लभतायाः कारणम् । મનુષ્યભવની દુર્લભતાનું કારણ. नथी. अयं लोको बुसप्रायैर्जीवैर्भृतः । આ લોક ફોતરા જેવા જીવોથી ભરેલો છે. अयं लोको भवपूरकैर्जीवैर्भृतः । આ લોક ભવને પૂરો કરનારા જીવોથી ભરેલો છે. वृत्त क्र. पृष्ठ क्र. ४१२ ४१३ ४/३७ ४१४-४१६ ४१४ ४१५ ४/३८ ४१६-४१८ ४१७ ४१८ ४ / ३९ ४१९-४२१ ४२० ४२१ ४/४० ४२२-४२८ ४२२ ४२३
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy