SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ योगसार: ५/४१ दुर्गतौ पश्चात्तापो भविष्यति । ५७७ ॥१५॥' (छाया अनागतमपश्यन्तः, प्रत्युत्पन्नगवेषकाः । ते पश्चात्परितपन्ति, क्षीणे आयुषि यौवने ॥१४॥ यैः काले पराक्रान्तं न पश्चात् परितपन्ति । ते धीरा बन्धनोन्मुक्ताः, नावकाङ्क्षन्ति जीवितम् ॥ १५ ॥ ) अन्यत्राप्युक्तम् 'हतं मुष्टिभिराकाशं, तुषाणां कण्डनं कृतम् । यन्मया प्राप्य मानुष्यं, सदर्थे नादरः कृतः ॥' तथा 'विहवावलेवनडिएहिं जाईं कीरंति जोव्वणमएण । वयपरिणामे सरियाई ताइं हिअए खुडुक्कंति ॥ ' (छाया- विभवाऽवलेपनटितैर्यानि क्रियन्ते यौवनमदेन । वयःपरिणामे स्मृतानि तानि हृदये तुदन्ति II) इत्थं त्वं प्रभूतं शारीरिकमानसिकदुःखं सहिष्यसे । अत्र प्रमादेन लभ्यं सुखं तुच्छम्। अत्र धर्माराधनायां त्वया स्वल्पमेव दुःखं सोढव्यम् । नरके त्वतीव घोरदुःखं सोढव्यम् । तत्र क्षणमपि सुखं न भवति । ततो धर्माराधनायां लाभं प्रमादे नरके च हानि विचार्य त्वं प्रमादं मुञ्च धर्मे चोद्यमं कुरु । - 1 1 प्रमादेन संसारभ्रमणं भवति, अप्रमादेन तु मोक्षोऽवाप्यते । उक्तञ्चोपदेशरहस्ये - 'जह निव्विग्घं सिग्घं गमणं, मग्गण्णुणो णगरलाभे । हेऊ तह सिवलाभे, निच्चं अपमायपरिवुड्डी ॥ १८४ ॥ ' (छाया यथा निर्विघ्नं शीघ्रं गमनं, मार्गज्ञस्य नगरलाभे । हेतुस्तथा शिवलाभे, नित्यमप्रमादपरिवृद्धिः ॥ १८४॥)' જીવનને ઇચ્છતાં નથી. (૧૪,૧૫)' બીજે પણ કહ્યું છે - ‘મનુષ્યપણું પામીને જે મેં સારા કાર્યોમાં આદર ન કર્યો તે મુઢિઓ વડે આકાશને હણવા જેવું અને ફોતરા ખાંડવા જેવું કર્યું.’ તથા - ‘વૈભવના મદથી નાચનારા યુવાનીના મદથી જે કરે છે ઉંમર પાકી જવા ઉપર યાદ કરાયેલા તે કાર્યો હૃદયમાં ખટકે છે.' આમ તારે શારીરિક અને માનસિક ઘણું દુઃખ સહન કરવું પડશે. અહીં પ્રમાદથી મળતું સુખ થોડું છે. અહીં ધર્મની આરાધનામાં તારે થોડું જ દુઃખ સહન કરવાનું છે. નરકમાં તો ખૂબ જ ભયંકર દુઃખ સહન કરવું પડશે. ત્યાં એક ક્ષણનું પણ સુખ હોતું નથી. માટે ધર્મારાધનામાં લાભને અને પ્રમાદમાં તથા નરકમાં નુકસાનને વિચારીને તું પ્રમાદને છોડી દે અને ધર્મમાં ઉદ્યમ કર. પ્રમાદથી સંસારભ્રમણ થાય છે, અપ્રમાદથી તો મોક્ષ મળે છે. ઉપદેશરહસ્યમાં કહ્યું છે, ‘જેમ માર્ગને જાણનારાનું વિઘ્ન વિનાનું અને શીઘ્ર ગમન નગરની પ્રાપ્તિમાં કારણ છે તેમ હંમેશા અપ્રમાદની વૃદ્ધિ એ મોક્ષની પ્રાપ્તિમાં કારણ છે. (૧૮૪)’
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy