SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ योगसार: ५/४१ क्षणमपि प्रमादं मा कार्षीः ५७५ I दुःशक्यां मन्यते । इत्थं प्रमादिनां धर्मो दुष्करो भासते । ततस्तेषां धर्मे रुचिर्न भवति । ततस्ते धर्मं न कुर्वन्ति । प्रमादवशेन धर्मे सीदन्तं ग्रन्थकारोऽनेन श्लोकेनोपालभते - 'रे मूर्ख ! दुर्लभं मानुष्यं प्राप्य त्वं प्रमादं कुरुषे धर्मं च न कुरुषे । दुर्लभं मानुष्यं प्राप्य यो धर्मं न करोति स मूर्ख एव, धर्मे क्षणमात्रमपि प्रमादो न कर्त्तव्यः । उक्तञ्चोपदेशमालायाम्'भवसयसहस्सदुल्ल्हे, जाइजरामरणसागरुत्तारे । जिणवयणम्मि गुणायर ! खणमवि मा काहिसि पमायं ॥१२३ ॥' (छाया - भवशतसहस्रदुर्लभे, जातिजरामरणसागरोत्तारे । जिनवचने गुणाकर ! क्षणमपि मा कार्षीः प्रमादम् ॥ १२३ ॥ ) जीवनमनित्यम् । अतः प्रमादो न श्रेयस्करः । उक्तञ्चोत्तराध्ययनसूत्रे दशमाध्ययने - 'दुमपत्तए पंडुयए जहा, निवडइ राइगणाण अच्चए । एवं मणुयाण जीवियं, समयं गोयम मा पमायए ॥१॥' (छाया - द्रुमपत्रकं पाण्डुरकं यथा, निपतति रात्रिगणानामत्यये । एवं मनुष्याणां जीवितं, समयं गौतम ! मा प्रमादीः ॥ १२३ ॥ ) उक्तञ्च आचाराङ्गसूत्रे - 'णत्थि कालस्सऽणागमो ॥१/२/३ / ७८ ॥ णाणागमो मच्चुमुहस्स अस्थि ॥१/४/२/ १३४॥' (छाया - नास्ति कालस्याऽनागमः ॥ १/२/३/७८॥ नानागमो मृत्युमुखस्याऽस्ति ॥१/४/२/१३४॥ धर्मेण पुण्यं बध्यते निर्जरा च भवति । यदि त्वं धर्मं करिष्यसि तर्हि આમ પ્રમાદી જીવોને ધર્મ દુષ્કર લાગે છે. તેથી તેમને ધર્મમાં રુચિ થતી નથી. તેથી તેઓ ધર્મ કરતાં નથી. પ્રમાદને લીધે ધર્મમાં સિદાતાં જીવને ગ્રંથકાર આ શ્લોકથી ઠપકો આપે છે – ‘અરે મૂર્ખ ! દુર્લભ એવું મનુષ્યપણું પામીને તું પ્રમાદ કરે છે અને - ધર્મ કરતો નથી. દુર્લભ એવા મનુષ્યપણાને પામીને જે ધર્મ કરતો નથી તે મૂર્ખ જ છે. ધર્મમાં એક ક્ષણનો પણ પ્રમાદ ન કરવો જોઈએ. ઉપદેશમાળામાં કહ્યું છે કે 'हे गुशार ! (गुशोनी जाए।) लामो भवोमां दुर्लभ भने ४न्म-४२रा-भरा३पी સમુદ્રથી પાર ઉતારનારા જિનવચનમાં એક ક્ષણનો પણ પ્રમાદ ન કરીશ ! (૧૨૩)’ જીવન અનિત્ય છે. માટે પ્રમાદ કલ્યાણકારી નથી. ઉત્તરાધ્યયનસૂત્રમાં દશમા અધ્યયનમાં કહ્યું છે કે – ‘જેમ રાત્રીઓ પસાર થતાં વૃક્ષનું પીળું પાંદડું પડે છે, એમ મનુષ્યોનું જીવન પણ રાત્રિઓ પસાર થતાં પૂરું થાય છે. માટે હે ગૌતમ ! એક સમયનો પણ પ્રમાદ ન કરીશ. (૧)' આચારાંગસૂત્રમાં કહ્યું છે, ‘મૃત્યુનું અનાગમન नथी, भेटले } अनवसर नथी. (१/२/३/७८) मृत्युना भुषनुं अनागमन नथी. (૧/૪/૨/૧૩૪) ધર્મથી પુણ્ય બંધાય છે અને નિર્જરા થાય છે. જો તું ધર્મ કરીશ તો તેનાથી બંધાયેલા પુણ્યથી ભવિષ્યમાં તને સદ્ગતિ અને ધર્મની સામગ્રી મળશે. -
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy