SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ५७२ निद्राप्रमादः योगसारः ५/४१ नरः कृच्छ्रेण जागर्ति सा निद्रानिद्रा । यया नर उपविष्टः सन् ऊर्ध्वस्थितो वा सन् स्वपिति सा प्रचला। यया नरश्चक्रममाणः सन् स्वपिति सा प्रचलाप्रचला। यया सुप्तो नरो दिनचिन्तितं कार्यं रात्रौ निद्रावस्थायां करोति सा स्त्यानगृद्धिः । उक्तञ्च कर्मविपाकनामप्रथमकर्मग्रन्थे - 'सुहपडिबोहा निद्दा, निद्दानिद्दा य दुक्खपडिबोहा । पयला ठिओवविट्ठयस्स, पयलपयला उचंकमओ ॥११॥ दिणचिंतियत्थकरणी, थीणद्धी अद्धचक्कीअद्धबला।' अनयोः श्लोकयोर्वत्तिरित्थम्- 'सुखेनाकच्छेण नखच्छोटिकामात्रेणापि प्रतिबोधो जागरणं स्वप्तुर्यस्यां स्वापावस्थायां सा सुखप्रतिबोधा निद्रा, तद्विपाकवेद्या कर्मप्रकृतिरपि कारणे कार्योपचारान्निद्रेत्युच्यते, निद्रातोऽतिशायिनी निद्रा निद्रानिद्रा, मयूरव्यंसकादित्वात् मध्यमपदलोपी समासः (३/१/११६), चः समुच्चये । दुःखेन कष्टेन बहुभिर्घोलनाप्रकारैरत्यर्थमस्फुटतरीभूतचैतन्यत्वेन स्वप्तुः प्रतिबोधो यस्यां सा दुःखप्रतिबोधा । अत एव सुखप्रतिबोधनिद्रापेक्षयाऽस्या अतिशायिनीत्वम्, तद्विपाकवेद्या प्रकृतिरपि निद्रानिद्रा । प्रचलति विघूर्णते यस्यां स्वापावस्थायां प्राणी सा प्रचला । सा च स्थितस्योर्ध्वस्थानेन उपविष्टस्यासीनस्य वा भवति, तद्विपाकवेद्या कर्मप्रकृतिरपि प्रचला । प्रचलातोऽतिशायिनी प्रचला નિદ્રાનિદ્રા. જેનાથી માણસ બેઠા બેઠા કે ઊભા ઊભા ઊંધે તે પ્રચલો. જેનાથી માણસ ચાલતાં ચાલતાં ઊંધે તે પ્રચલા પ્રચલા જેનાથી સૂતેલો માણસ દિવસે વિચારેલા કાર્યને રાત્રે ઊંઘમાં કરે તે થીણદ્ધિ. કર્મવિપાક નામના પહેલા કર્મગ્રંથમાં કહ્યું છે - 'भांथी सुपेथी ४२॥य ते निद्रा, हेमांथा भुलीथी. ४२॥य ते निद्रनिद्रा, ઊભેલા કે બેઠેલાને પ્રચલા હોય, ચાલનારાને પ્રચલાપ્રચલા હોય, દિવસે વિચારેલ કાર્ય કરનારી થીણદ્ધિ વાસુદેવ કરતાં અડધા બળવાળી હોય છે. આ બંને શ્લોકની ટીકાનો ભાવાર્થ આ પ્રમાણે છે – “જે નિદ્રાવસ્થામાં સૂનારો નખની ચપટી માત્રથી જાગે છે, તે સુખેથી જાણી શકાય એવી નિદ્રા. તેના ઉદયથી ભોગવાતી કર્મપ્રકૃતિ પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને નિદ્રા કહેવાય છે. નિદ્રા કરતા ચઢિયાતી નિદ્રા તે નિદ્રાનિદ્રા. જેમાં સૂતેલો ગાઢ ઊંઘમાં હોવાથી ઘણું ઢંઢોળવાથી જાગે તે દુઃખેથી જાગી શકાય એવી નિદ્રાનિદ્રા. માટે જ સુખેથી જાગી શકાય એવી નિદ્રાની અપેક્ષાએ નિદ્રાનિદ્રા ચઢિયાતી છે. તેના ઉદયથી ભોગવાતી પ્રકૃતિ પણ નિદ્રાનિદ્રા. જે ઊંઘમાં જીવ ઝોકા ખાય તે પ્રચલા. તે ઊભેલાને કે બેઠેલાને હોય છે. તેના ઉદયથી
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy