SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ योगसार: ५/३८ जगति सर्वं क्षणिकम् ५५७ 'अनित्यं संसारे भवति सकलं यन्नयनगं, वपुर्वित्तं रूपं मणिकनकगोऽश्वद्विपजनम् । पुरं रामा भ्राता जनकजननीनन्दनकुलं, बलं देहोद्भूतं वचनपटुता भाग्यभवनम् ॥१४॥' सन्ध्यारागतुल्यं जीवनम् । गिरिनदीवेगतुल्यं यौवनम् । मत्तकरिकर्णवच्चपलाः सम्पदः । उक्तञ्च वैराग्यशतके - 'विहवो सज्जणसंगो, विसयसुहाई विलासललिआईं। नलिणीदलग्गघोलिर-जललवपरिचंचलं सव्वं ॥१४॥ रूवमसासयमेयं, विज्जुलयाचंचलं जए जीअं । संझाणुरागसरिसं, खणरमणीअं च तारुन्नं ॥३६॥ गयकन्नचंचलाओ, लच्छीओ तिअसचावसारिच्छं । विसयसुहं जीवाणं, बुज्झसु रे जीव ! मा मुज्झ ॥३७॥ (छाया विभवः सज्जनसङ्गः, विषयसुखानि विलासललितानि । नलिनीदलाग्रघूर्णितृजललवपरिचञ्चलं सर्वम् ॥१४॥ रूपमशाश्वतमेतत्, विद्युल्लताचञ्चलं जगति जीवितम् । सन्ध्यानुरागसदृशं क्षणरमणीयं च तारुण्यम् ||३६|| गजकर्णचञ्चलाः, लक्ष्म्यस्त्रिदशचापसदृक्षम् । विषयसुखं जीवानां, बुध्यस्व रे जीव ! मा मुह्य ||३७||) द्वादशभावनास्वप्युक्तम् - 'चलु जीविउ जुव्वणु धणु सरीरु, जीव ! कमलदलग्गविलग्गु नीरु । अहवा इहत्थि जं किं पि वत्थु, तं सव्वु अणिच्चु हा धिरत्थु ॥२॥' (छाया - चलं जीवितं यौवनं धनं शरीरं, जीव ! कमलदलाग्रविलग्नं - નથી. ઉપદેશશતકમાં કહ્યું છે, ‘આ સંસારમાં જે આંખથી દેખાય છે તે શરીર, ધન, ३५, भशि, सोनु, गायो, घोडा, हाथीखो, सोडो, नगर, नारी, लाई, पिता, भाता, पुत्र, डूण, शरीरनुं जण, वयननी यतुराई, भाग्य३यी लवन -खा जघु અનિત્ય છે. (૧૪)' સાંજના રંગ જેવું જીવન છે. ગિરિ નદીના વેગ જેવી જુવાની છે. સંપત્તિઓ મદથી મત્ત થયેલ હાથીના કાન જેવી ચપળ છે. વૈરાગ્યશતકમાં કહ્યું छे - 'वैभव, स्व४नोनो संग, विषयसुखो, विलासनी डिडाजो આ બધું કમલિનીની પાંદડીના અગ્ર ભાગ પર લટકતાં પાણીના ટીપા જેવું ચંચળ છે. (૧૪) આ રૂપ અશાશ્વત છે, જગમાં જીવન વીજળીના ચમકારા જેવું ચંચળ છે, યુવાની સંધ્યાના રંગ જેવી અને એક ક્ષણ માટે સુંદર છે. (૩૬) લક્ષ્મીઓ હાથીના કાન જેવી ચંચળ છે. જીવોનું વિષયસુખ ઇન્દ્રધનુષ્ય જેવું છે, હે જીવ ! તું બોધ પામ, તું મોહ ન કર. (૩૭)' દ્વાદશભાવનામાં પણ કહ્યું છે ‘હે જીવ ! કમળના પાંદડાના અગ્રભાગ પર લાગેલા પાણીના ટીપાની જેમ જીવન, યૌવન, ધન અને શરીર ચલ છે, અથવા આ સંસારમાં જે કંઈ પણ વસ્તુ છે તે બધી અનિત્ય છે. (૨)’ B-20 - -
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy