SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ योगसार: ५/३६ सम्बन्धाः स्वार्थमूला: । ५४९ स्वार्थमूलाः, न तु पारमार्थिकाः । स्वार्थभङ्गे माताऽपि पुत्रं हन्ति, चुलनीवत्, पुत्रोऽपि पितरं हन्ति, कोणिकवत्, पिताऽपि पुत्रं हन्ति, कनककेतुनृपवत्, भार्याऽपि पतिं हन्ति, सूर्यकान्तावत्, भ्राताऽपि भ्रातरं हन्ति, भरतबाहुबलिमणिरथवत्, मित्रमपि मित्रं हन्ति, चाणक्यवत् । उक्तञ्चोपदेशमालायाम् - 'माया पिया य भाया, भज्जा पुत्ता सुही य नियगा य । इह चेव बहुविहाई, करंति भयवेमणस्साइं ॥ १४४ ॥ माया नियगमइविगप्पियम्मि, अत्थे अपूरमाणम्मि । पुत्तस्स कुणइ वसणं, चुलणी जह बंभदत्तस्स ॥१४५॥ सव्वंगोवंग-विगत्तणाओ, जगडणविहेडणाओ य । कासी य रज्जतिसिओ, पुत्ताण पिया कणयकेऊ ॥ १४६ ॥ विसयसुहरागवसओ, घोरो भायावि भायरं हणइ । आहाविओ वहत्थं, जह बाहुबलिस्स भरहवई ॥ १४७ ॥ भज्जावि इंदियविगार - दोसनडिया करेइ पइपावं । जह सो पएसिराया, सूरियकंताइ तह वहिओ ॥१४८॥ सासयसुक्ख-तरस्सी, नियअंगसमुब्भवेण पियपुत्तो । जह स सेणियराया, कोणियरण्णा खयं नीओ ॥ १४९ ॥ लुद्धा सकज्जतुरिआ, सुहिणोऽवि विसंवयंति कयकज्जा । जह चंदगुत्तगुरुणा, पव्वयओ घाइओ राया ॥ १५०॥ સ્વાર્થમાં વાંધો પડતા ચૂલનીની જેમ માતા પણ પુત્રને હણે છે, કોણિકની જેમ પુત્ર પણ પિતાને હણે છે, સૂર્યકાંતાની જેમ પત્ની પણ પતિને હણે છે, ભરત-બાહુબલીમણિ૨થની જેમ ભાઈ પણ ભાઈને હણે છે, ચાણક્યની જેમ મિત્ર પણ મિત્રને હણે છે. ઉપદેશમાળામાં કહ્યું છે, ‘માતા, પિતા, ભાઈ, પત્ની, પુત્રો, મિત્રો અને સ્વજનો આ જ ભવમાં ઘણા ભયો અને વૈમનસ્યોને કરે છે. પોતાની બુદ્ધિથી વિચારેલ વસ્તુ પૂરી ન થતાં માતા પુત્રને દુઃખમાં નાંખે છે, જેમ ચુલણીએ બ્રહ્મદત્તને નાખ્યો તેમ. રાજ્યમાં આસક્ત પિતા કનકકેતુ રાજાએ પુત્રોના બધા અંગોપાંગો કાપ્યા અને કદર્થનાઓ-પીડાઓ કરી. વિષયસુખના રાગને વશ થયેલો ભયંકર ભાઈ પણ ભાઈને હણે છે, જેમ ભરત ચક્રવર્તી બાહુબલીજીને મારવા દોડ્યા હતા તેમ. ઇંદ્રિયના વિકારરૂપ દોષથી નચાવાયેલી પત્ની પણ પતિનું પાપ કરે છે, જેમ સૂર્યકાંતાએ તે પ્રદેશી રાજાને માર્યો તેમ. શાશ્વત સુખના અભિલાષી શ્રેણિક રાજા પોતાના શરીરથી ઉત્પન્ન થયેલ પ્રિય પુત્ર એવા કોણિક રાજા વડે મરાયો. પોતાના કાર્યરક્ત અને લોભી એવા મિત્રો પણ કાર્ય પૂર્ણ થયા પછી ફરી જાય છે, જેમ ચંદ્રગુપ્તના ગુરુ ચાણક્યે પર્વત રાજાને માર્યો હતો તેમ. પોતાનું કાર્ય પૂર્ણ ન થતાં
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy