SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ५३२ विषयकषाया दुःखोपायाः, संयमः सुखोपायः । योगसारः ५/३० વેનીયત્વેન, વેત્તિ – નાનાતિ, તા - તસ્મિાને, તી - મુને, મોક્ષનસ્પી: – मुक्तिश्रीः, स्वयंवरा - स्वयम्-आत्मना वृणोति-परिणयतीति स्वयंवरा-आसन्नवतिनी। जीवाः सांसारिकसुखानि तात्त्विकसुखरूपेण पश्यन्ति । ते संयमकष्टानि तात्त्विकदुःखरूपेण मन्यन्ते । ततस्ते सांसारिकसुखप्राप्त्यर्थं प्रयतन्ते । ते संयमकष्टेभ्यो बिभ्यति । ते तानि निवारयन्ति । एवं कुर्वाणास्ते पापं कुर्वन्ति धर्मं च नाऽचरन्ति । ततस्ते दुःखिनो भवन्ति । ते संसारे भ्रमन्ति । सर्वे जीवाः सुखार्थं धावन्ति, परन्तु सुखस्य सम्यगुपायं ते न जानन्ति । ततो दुःखोपायमपि सुखोपायं मत्वा ते तथा प्रवर्त्तन्ते यथा भृशं दुःखिनो भवन्ति । उक्तञ्च श्रीप्रशमरतौ श्रीउमास्वातिवाचकैः - 'दुःखद्विट् सुखलिप्सुर्मोहान्धत्वाददृष्टगुणदोषः । यां यां करोति चेष्टां, तया तया दुःखमादत्ते ॥४०॥' विषयकषाया दुःखस्योपायाः । संयमः सुखस्योपायः । यदि दुःखमनिष्टं तर्हि विषयकषायास्त्यक्तव्याः । यदि सुखमिष्टं तर्हि संयमे प्रवर्तनीयम् । विषयकषायाः सुखरूपेण भासमाना अपि वस्तुतो दुःखरूपाः, यतस्तेषामासेवनेनाऽऽयतावनेकगुणं दुःखं प्राप्यते । संयमकष्टानि दुःखरूपेण भासमानान्यपि वस्तुतः सुखरूपाणि, यतस्तैः क्लिष्टकर्मनिजरणेनाऽऽत्मनः પઘીયાવૃત્તિનો ભાવાનુવાદ - મુનિ એટલે મોક્ષમાર્ગનો મુસાફર. જીવો સંસારના સુખોને સાચા સુખ તરીકે જુવે છે. તેઓ સંયમજીવનના કષ્ટોને સાચા દુઃખ તરીકે માને છે. તેથી તેઓ સંસારના સુખો મેળવવા મહેનત કરે છે. તેઓ સંયમજીવનના કષ્ટોથી ડરે છે. તેઓ તેમને દૂર કરે છે. આમ કરતાં તેઓ પાપ કરે છે અને ધર્મ કરતાં નથી. તેથી તેઓ દુઃખી થાય છે અને સંસારમાં ભમે છે. બધા જીવો સુખ માટે દોડે છે, પણ સુખના સાચા ઉપાયને તેઓ જાણતાં નથી. તેથી દુઃખના ઉપાયને પણ સુખનો ઉપાય માની તેઓ એવું આચરણ કરે છે કે જેથી બહુ દુઃખી થાય છે. શ્રીપ્રશમરતિમાં શ્રીઉમાસ્વાતિવાચકજીએ કહ્યું છે - “દુઃખનો દ્વેષી અને સુખ પામવાની ઇચ્છાવાળો જીવ મોહથી આંધળો હોવાને લીધે ગુણ-દોષ જોયા વિના જે જે ચેષ્ટા કરે છે તે તે ચેષ્ટાથી દુઃખ પામે છે. (૪૦)' વિષયો અને કષાયો દુ:ખના ઉપાયો છે. સંયમ સુખનો ઉપાય છે. જો દુઃખ ન જોઈતું હોય તો વિષયો અને કષાયો છોડવા. જો સુખ જોઈતું હોય તો સંયમ પાળવું. વિષયો અને કષાયો સુખ જેવા લાગતાં હોવા છતાં પણ હકીકતમાં દુઃખરૂપ છે, કેમકે તેમના આસેવનથી ભવિષ્યમાં અનેકગણું દુઃખ આવે છે. સંયમ જીવનના કષ્ટો દુઃખરૂપ લાગવા છતાં હકીકતમાં સુખરૂપ છે, કેમકે તેમનાથી ગાઢ કર્મોની નિર્જરા થવાથી આત્માનું સાચું સુખ પ્રગટે છે. તેથી જો
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy