SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ५१८ धर्मे मा विषीद योगसारः ५/२७,२८ दुर्गतिपाताद् रक्षिष्यति । यदुक्तम् - 'धर्मो रक्षति रक्षितः ।" __ अयमत्र सारः - जीवितशेषेऽपि चित्तं धर्मे स्थिरीकरणेन जीवनं सफलीकर्त्तव्यम् ॥२६॥ अवतरणिका - 'धर्मे चित्तं स्थिरीकुरु' इत्युपदिष्टम् । तत्र कश्चिद् धर्मानुष्ठानं दुःखरूपं मत्वा तत्र विषीदति । ततस्तमुपदिशति - मूलम् - 'अनन्तान्पुद्गलावर्ता-नात्मन्नेकेन्द्रियादिषु ।। भ्रान्तोऽसि छेदभेदादि-वेदनाभिरभिद्रुतः ॥२७॥ साम्प्रतं तु दृढीभूय, सर्वदुःखदवानलम् । व्रतदुःखं कियत्कालं, सह मा मा विषीद भोः ॥२८॥ ॥ युग्मम् ॥ अन्वयः - भोः आत्मन् ! छेदभेदादिवेदनाभिरभिद्रुत एकेन्द्रियादिषु अनन्तान्पुद्गलावर्तान् (यावद्) भ्रान्तोऽसि । साम्प्रतं तु दृढीभूय सर्वदुःखदवानलं व्रतदुःखं कियत्कालं सह, मा मा विषीद ॥२७॥॥२८॥ पद्मीया वृत्तिः - भोः - सम्बोधने, आत्मन् - जीवात्मनः सम्बोधनम्, छेदभेदादिवेदनाभिः - छेदः-व्रणश्च भेदः-शकलीभवनमिति छेदभेदौ, तावादौ येषां ताडनहननादीनामिति छेदभेदादीनि, तेषां वेदना:-पीडा इति छेदभेदादिवेदनाः, ताभिः, अभिद्रुतः - પણ ધર્મ તમનેદુર્ગતિમાં પડતાં બચાવશે. કહ્યું છે કે - “રક્ષણ કરાયેલો (આરાધાયેલો) धर्म २१॥ ४२ छ." અહીં સાર આ પ્રમાણે છે – બચેલા જીવનમાં પણ મનને ધર્મમાં સ્થિર કરીને જીવનને સફળ કરવું. (૨૬) અવતરણિકા - “ધર્મમાં મન સ્થિર કર' એમ કહ્યું. ત્યાં કોઈક વ્યક્તિ ધર્માનુષ્ઠાનને દુઃખરૂપ માનીને તેમાં વિષાદ કરે છે. તેથી તેને ઉપદેશ આપે છે – શબ્દાર્થ - હે આત્મન્ ! છેદન-ભેદન વગેરેની વેદનાઓથી પીડાયેલો તું એકેન્દ્રિય વગેરેમાં અનંત પુદ્ગલપરાવર્તી સુધી ભમ્યો છે, હાલ દઢ થઈને બધા દુઃખો માટે १. अनन्तपुद्गला.... - D, KI
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy