SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ योगसार: ५/२५ तपः कृत्वा जीवनं सफलं कर्त्तव्यम् ५१३ ... सुतजीवहारी । अहो प्रभावात्तपसोऽत्र सोऽपि, मुक्तिं ययौ सौख्यमलन्दधानः ॥३२९॥' तपसा किमप्यसाध्यं नास्ति । उक्तञ्चोपदेशप्रदीपे– 'तपसा किं न साध्येत, तपसा किं न प्राप्यते । तपसैवाभवत्सिद्धिः, सनत्कुमारचक्रिणः ॥ ३२२ ॥ श्रीलक्ष्मीचन्द्रविरचितेषु सुभाषिताष्टकेष्वप्युक्तम्- 'यद्दूरे यद्दूराराध्यं यच्च दूरतरस्थितम् । तत्सर्वं तपसः साध्यं, तपो हि दुरतिक्रमम् ॥५॥ तन्नास्ति वस्तु भुवने, तपसा यन्न सिध्यति । अथवा निष्फलो दृष्टः, क्वापि किं कल्पपादपः ? ॥७॥ धर्मोपदेशमालायामप्युक्तं श्रीजयसिंहसूरिभिः - 'नत्थि तवसो असज्झं ... ॥७४॥' (छाया - नास्ति तपसोऽसाध्यम् . ॥७४॥) ततोऽद्यापि यावन्न मृत्युराक्रामति तावत्त्वं तपः कुरु । तेन तवाऽतीतकालबद्धानां कर्मणां क्षयो भविष्यति । ततस्त्वं सुगतिमवाप्स्यसि। उक्तञ्च हिङ्गुलप्रकरणे 'तपसा क्षीयते कर्म, केवली कर्मणः क्षयात् । वृणुयात्तं च मुक्तिस्त्री - स्तत्र सौख्यं निरन्तरम् ॥१६१॥' यदि जीवनं सर्वथा तपोविहीनं गतं तर्हि तद् हारितम् । तव सकाशे त्वद्याप्यवसरोऽस्ति । ततस्त्वं शेषकाले तपः कृत्वा स्वजीवनं डरनारी अने गाय, ब्राह्मएा, तेनी पत्नी, तेना हीराने भारनारो हतो. अरे, અહીં તપના પ્રભાવથી તે પણ મુક્તિ પામ્યો અને વિપુલ સુખને ધારણ કરનારો थयो. (3२८)' तपथी हुई पए। असाध्य नथी. उपदेशप्रहीयमां अधुं छे, 'तपथी શું ન સધાય ? તપથી શું ન મળે ? તપથી જ સનત્કુમારચક્રવર્તીની સિદ્ધિ થઈ. (૩૨૨)' શ્રીલક્ષ્મીચન્દ્રજી વિરચિત સુભાષિત અષ્ટકોમાં પણ કહ્યું છે, ‘જે દૂર છે, જે દુ:ખેથી આરાધ્ય છે, જે ખૂબ દૂર રહેલ છે, તે બધુ તપથી સાધ્ય છે, કેમકે તપને ઓળંગવો મુશ્કેલ છે. (૫) ભુવનમાં એવી વસ્તુ નથી જે તપથી સિદ્ધ થતી નથી, અથવા શું ક્યાંય કલ્પવૃક્ષ નિષ્ફળ જોવાયો છે ? (૭)' ધર્મોપદેશમાળામાં श्रीभ्यसिंहसूरिभजे ऽधुं छे, 'तय थडी (अं) असाध्य नथी. (७४) ' माटे ह પણ જ્યાં સુધી મરણ આક્રમણ કરતું નથી, ત્યાં સુધી તું તપ કર. તેનાથી તેં ભૂતકાળમાં બાંધેલા કર્મોનો નાશ થશે. તેથી તું સદ્ગતિ પામીશ. હિંગુલપ્રકરણમાં કહ્યું છે, ‘તપથી કર્મોનો ક્ષય થાય છે, કર્મના ક્ષયથી કેવળી થાય છે, તે કેવળીને मुक्ति३यी स्त्री वरे छे, त्यां (मोक्षमां) निरंतर सुख छे. (१६१ ) ' भे भवन साव તપ વિનાનું ગયું તો તે હારી જવાયું. તારી પાસે હજી પણ અવસર છે. માટે તું -
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy