SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ योगसार: ५/२५ जीविते गतशेषेऽपि विषयेच्छा वियोक्तव्या ५११ नोद्यच्छसि ? अद्याप्यवसरोऽस्ति । अद्यापि धर्मे उद्यमं कुरु । ततस्त्वमायतौ सुगतिमवा I 1 प्स्यसि । यदि त्वमद्यापि न बुध्यसे तर्हि मृत्युसमये तव कोऽपि शरणं न भविष्यति । ततस्त्वं दुर्गतिं यास्यसि । तत्र त्वं शोचिष्यसे । तत्रान्यः कश्चिदप्युपायो न भविष्यति । ततोऽद्यापि त्वं विषयेभ्यो मनो निवार्य तद्धर्मे स्थिरीकुरु । एवमेव त्वं सुखी भविष्यसि । उक्तञ्च शोकनिवारणकुलके श्रीमुनिचन्द्रसूरिविरचिते मच्चुमणागयकाले वि संपयं चिय उवट्ठियं जाण । जम्हा इमो वि कालो तव पुव्वमणागओ आसि ॥१९॥' (छाया मृत्युमनांगतकालेऽपि साम्प्रतमेवोपस्थितं जानीहि । यस्मादयमपि कालस्तव पूर्वमनागत आसीत् ॥१९॥)' ॥२४॥ - - अवतरणिका - विषयमूढं जीवं प्रकारान्तरेण शिक्षयति मूलम् - जीविते गतशेषेऽपि, विषयेच्छां वियोज्य ते । चेत्तपः प्रगुणं चेत- स्ततः किञ्चिन्न हारितम् ॥ २५ ॥ जीविते गतशेषेऽपि चेत् ते चेतो विषयेच्छां वियोज्य तपःप्रगुणं ततः किञ्चिद् न हारितम् ॥२५॥ अन्वयः पद्मया वृत्तिः - जीविते जीवने, गतशेषे - गतात् - अतीतात् शेषम् - उद्धरितमिति गतशेषम्, तस्मिन्, अपिशब्दो अन्यदा तपःकरणेन जीवनं सफलमेव, परन्तु जीविते કરતો ? હજી પણ અવસર છે. હજી પણ તું ધર્મમાં ઉદ્યમ કર. તેથી ભવિષ્યમાં તને સદ્ગતિ મળશે. જો તું હજી પણ નહીં સમજે તો મરણ સમયે તારું કોઈ પણ શરણ નહીં થાય. તેથી તું દુર્ગતિમાં જઈશ, ત્યાં તું શોક કરીશ. ત્યાં બીજો કોઈ ઉપાય નહીં હોય. માટે હજી પણ તું વિષયોથી મનને પાછું વાળીને તેને ધર્મમાં સ્થિર કર. આ જ રીતે તું સુખી થઈશ. શોકનિવારણકુલકમાં શ્રીમુનિચન્દ્રસૂરિજીએ કહ્યું છે, ‘મૃત્યુ આવ્યા પહેલા હમણાં જ મૃત્યુને આવેલું જાણ, કેમકે આ કાળ પણ તારા माटे पहेला खाव्यो नहोतो. (१८)" (२४) - - અવતરણિકા - વિષયથી મૂઢ જીવને બીજી રીતે હિતશિક્ષા આપે છે - શબ્દાર્થ - જીવન થોડું બાકી હોવા છતાં પણ જો તારું મન વિષયોની ઇચ્છાને છોડીને તપ કરવામાં તૈયાર થઈ જાય તો કંઈ પણ હારી જવાયું નથી. (૨૫)
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy