SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ योगसार: ५/२० वक्रताया अनर्थकृत्त्वम् ४९७ तर्हि संसारस्य वृद्धिः न भवति । ततो जीवः स्वात्मनि तिष्ठति । अपेक्षाऽऽत्मनः स्वस्वरूपप्राप्तौ विघ्नीभूता । तस्यास्त्यागेनाऽऽत्मा स्वस्वरूपं प्राप्नोति । मुनिः सर्वदुःखमूलरूपामपेक्षां जानाति । ततः स तस्या नाशं करोति । ततो निष्किञ्चनोऽपि मुनिः परमानन्दमनुभवति । उक्तञ्च धर्मरत्नकरण्डके - 'आशापिशाचिका नित्यं, देहस्था दुःखदायिनी । सन्तोषवरमन्त्रेण स सुखी येन नाशिता ॥१३०॥' इदमत्र हृदयम्-परमानन्दप्राप्त्यर्थमपेक्षा नाश्या ॥१९॥ अवतरणिका - अपेक्षाया अनर्थकृत्वं प्रतिपादितम् । अधुना अपेक्षाकारणभूतवक्रताया अनर्थकृत्त्वं प्रतिपादयति मूलम् - अधर्मो जिह्मता यावद्, धर्मः स्याद्यावदार्जवम् । अधर्मधर्मयोरेतद्-द्वयमादिमकारणम् ॥२०॥ यावद् जिता (तावद्) अधर्मः, यावदार्जवं ( तावद्) धर्मः, एतद्द्वयं પરભવમાં જાય છે. જો અપેક્ષા ન કરાય તો સંસાર વધે નહીં. તેથી જીવ પોતાના આત્મામાં રહે. અપેક્ષા આત્માને પોતાના સ્વરૂપની પ્રાપ્તિમાં વિઘ્નરૂપ છે. અપેક્ષાના ત્યાગથી આત્મા પોતાના સ્વરૂપને પામે છે. બધા દુઃખોનું મૂળ અપેક્ષા છે એમ મુનિ જાણે છે. તેથી તે તેણીનો નાશ કરે છે. તેથી નિષ્પરિગ્રહી એવો પણ મુનિ પરમ આનંદને અનુભવે છે. ધર્મરત્નકરડકમાં કહ્યું છે - ‘હંમેશા શરીરમાં રહેનારી, દુ:ખ આપનારી આશારૂપી પિશાચિકાનો જેણે સંતોષરૂપી શ્રેષ્ઠ મંત્રથી નાશ કર્યો તે સુખી छे. (१30) ' — અહીં કહેવાનો ભાવ આવો છે - પરમાનંદ પામવા અપેક્ષાનો નાશ કરવો. (१८) अन्वयः - અવતરણિકા - અપેક્ષાનું અનર્થકારીપણું બતાવ્યું. હવે અપેક્ષાના કારણરૂપ વક્રતાનું અનર્થકારીપણું બતાવે છે - શબ્દાર્થ - જ્યાં સુધી વક્રતા છે, ત્યાં સુધી અધર્મ છે. જ્યાં સુધી સરળતા છે, १. स्याद्यावदार्जव: - A, F, G, JI
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy