SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ योगसारः ५/१६,१७ लोभो मानमत्तेभवारुणी ४९१ माया प्ररोहति प्रवर्धते च । जलेन सिक्ता वृक्षाद्याः कालान्तरे शुष्यन्ति । अमृतेन सिक्ता वृक्षाद्याः कदाचिदपि न शुष्यन्ति । लोभो मायावल्लेरमृतकुल्यातुल्यः । लोभेन सिक्ता माया कदापि न शुष्यति । लोभी सदा मायां करोति । लोभान्मानो जायते । लोभी स्वात्मानं धनादिसमृद्धत्वात्सर्वातिशायिनं मन्यते । स परास्तुच्छान्मन्यते । स स्वात्मनः प्रशंसां करोति वाञ्छति च । स परेषां निन्दा करोति । हस्ती बलवानस्ति । तस्य निग्रहो दुःशक्यः । तत्रापि मदेनोन्मत्तो हस्त्यधिकबलवान्भवति । यदि स मदिरां पाय्यते तर्हि सोऽतीवोन्मत्तो भवति । तस्य बलं प्रभूतं वर्धते । स केनाऽपि निर्ग्राह्यो न भवति । मानी मत्तेभवज्जगत्तृणतुल्यं मन्यते । स स्वात्मानं सर्वेभ्योऽधिकं पश्यति । लोभाविलस्तु स पीतमदिरामदमत्तेभवत्स्वात्मानमतिशयेनोत्कर्षयति पराश्चातिशयेनाऽपकर्षयति । योगशास्त्रे लोभस्याऽनर्थकृत्त्वमेवं दर्शितम् - 'आकरः सर्वदोषाणां, गुणग्रसनराक्षसः । कन्दो व्यसनवल्लीनां, लोभः सर्वार्थबाधकः ॥४१८॥' धर्मोपदेशकुलके श्रीमुनिचन्द्रसूरिभिरुक्तम् - 'लोहो भुयंगमो विव, लद्धपयारो विसंठुलं લોભ માયારૂપી વેલડી માટે અમૃતની નીક સમાન છે. લોભથી સિંચાયેલી માયા ક્યારેય પણ સુકાતી નથી. લોભી હંમેશા માયા કરે છે. લોભથી માન થાય છે. લોભી ધનથી સમૃદ્ધ હોવાથી પોતાને બધાથી ચઢિયાતો માને છે. તે બીજાઓને તુચ્છ માને છે. તે પોતાની પ્રશંસા કરે છે અને ઝંખે છે. તે બીજાની નિંદા કરે છે. હાથી બળવાન હોય છે. તેને મુશ્કેલીથી પકડી શકાય છે. તેમાં પણ મદથી ઉન્મત્ત હાથી અધિક બળવાન હોય છે. જો તેને દારૂ પીવડાવાય તો તે બહુ જ ઉન્મત્ત થઈ જાય છે. તેનું બળ ઘણું વધી જાય છે. તે કોઈથી પણ પકડી શકાતો નથી. માની મદથી મત્ત હાથીની જેમ જગતને ઘાસતુલ્ય માને છે. તે પોતાને બધા કરતા ચઢિયાતો માને છે. લોભથી યુક્ત એવો માની તો દારૂ પીધેલા અને મદથી મત્ત થયેલા હાથીની જેમ પોતાનો બહુ જ ઉત્કર્ષ કરે છે અને બીજાનો બહુ જ અપકર્ષ કરે છે. યોગશાસ્ત્રમાં લોભના નુકસાનો આ પ્રમાણે બતાવ્યા છે – “લોભ બધા દોષોની ખાણ છે. લોભ ગુણોને ખાઈ જનાર રાક્ષસ છે. લોભ આપત્તિઓરૂપી વેલડીઓનો કંદ છે. લોભ બધા કાર્યોનો બાધક છે. (૪૧૮)” ધર્મોપદેશકુલકમાં શ્રીમુનિચન્દ્રસૂરિજીએ કહ્યું છે, “વિસ્તરેલો લોભ સર્પની જેમ
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy