SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ४७२ औचित्यं परमो बुन्धुः परमं सुखञ्च योगसारः ५/११ पद्मीया वृत्तिः - औचित्यम् - देशकालादियोग्या प्रवृत्तिः, परमः - श्रेष्ठः, बन्धुः - भ्राता, औचित्यम्, परमम् - सर्वातिशायि, सुखम् - सातानुभवः, औचित्यम्, धर्मादिमूलम् - आदौ भवं मूलम्-कारणमिति आदिमूलम्, धर्मस्य आदिमूलमिति धर्मादिमूलम्, औचित्यम्, जनमान्यता - जनानां-लोकानां मान्यः-अभिमत इति जनमान्यः, तस्य भाव इति जनमान्यता । भ्राता सर्वप्रसङ्गेषु सहायीभवति । स सुखे दुःखे च सदा समीपे वर्तते । स दुःखे स्वबन्धुतां न त्यजति । स स्वभ्रातारं समृद्धं करोति । स स्वभ्रातुरापदो निवारयति । औचित्यं तु श्रेष्ठो भ्राता । लौकिको भ्रातैकस्मिन्भवे एव साहाय्यं करोति । औचित्यं तु भवान्तरेष्वपि सहायीभवति । औचित्येन प्रवर्त्तमानः कदाचिदप्यनुचितां प्रवृत्तिं न करोति । ततः स दोषैर्न लिप्यते । सोऽशुभकर्माणि न बध्नाति । ततः स इह परत्र च सुखी भवति। स कदापि विधुरो न भवति । इत्थमिहभवे परभवे च साहाय्यकारित्वात् सम्पत्प्रापकत्वादापन्निवारकत्वाच्चौचित्यं श्रेष्ठो बन्धुः । __ औचित्यं सर्वातिशायि सुखम् । औचित्येन प्रवर्त्तमानः कञ्चिदपि न दुनोति । स सर्वान्सुखीकरोति । ततः स स्वयमपि सुखीभवति । तस्मिन्कोऽपि मत्सरं न दधाति, कोऽपि तस्याऽहितं न करोति । स सर्वत्र सफलो भवति । इत्थमुचितप्रवृत्तिमान्सुखी પવીયાવૃત્તિનો ભાવાનુવાદ – ભાઈ બધા પ્રસંગોમાં સહાય કરે છે. તે સુખમાં અને દુઃખમાં હંમેશા બાજુમાં રહે છે. તે દુઃખમાં પોતાના ભાઈને છોડતો નથી. તે પોતાના ભાઈને સમૃદ્ધ કરે છે. તે પોતાના ભાઈની આપત્તિઓ નિવારે છે. ઔચિત્ય તો શ્રેષ્ઠ ભાઈ છે. લૌકિક ભાઈ એક જ ભવમાં મદદ કરે છે. ઔચિત્ય તો અન્ય ભવોમાં પણ સહાય કરે છે. ઔચિત્યપૂર્વક પ્રવર્તનારો ક્યારેય પણ અનુચિત પ્રવૃત્તિ કરતો નથી. તેથી તે દોષોથી લપાતો નથી. તે અશુભ કર્મો બાંધતો નથી. તેથી તે આલોકમાં અને પરલોકમાં સુખી થાય છે. તે ક્યારે પણ દુઃખી થતો નથી. આમ આ ભવમાં અને પરભવમાં મદદ કરનાર હોવાથી, સંપત્તિ પમાડનાર હોવાથી અને આપત્તિનું નિવારણ કરનાર હોવાથી ઔચિત્ય એ શ્રેષ્ઠ ભાઈ છે. ઔચિત્ય સૌથી ચઢિયાતું સુખ છે. ઔચિત્યપૂર્વક પ્રવર્તનારો કોઈને પણ દુભવતો નથી. તે બધાને સુખી કરે છે. તેથી તે પોતે પણ સુખી થાય છે. તેની ઉપર કોઈ ઈર્ષ્યા કરતું નથી. કોઈ પણ તેનું અહિત કરતું નથી. તે બધે સફળ થાય છે. આમ
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy