SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ४७० उचितकाले क्रियमाणा क्रिया सफला भवति योगसारः ५/१० हानिकरं कार्यं करोति । औचित्यं सर्वकार्येषु सफलतां ददाति । सर्वकार्येष्वौचित्येन प्रवर्त्तमानः सर्वदा सफलो भवति । उचितकाले क्रियमाणा कृषिः फलदा भवति । अनुचितकाले क्रियमाणा कृषिः केवलमायासफला भवति । एवमुचितकाले क्रियमाणा क्रिया सफला भवति । अनुचितकाले क्रियमाणा क्रिया निरर्थका भवति । उक्तञ्च - दशवैकालिकसूत्रे पञ्चमाध्ययने द्वितीयोद्देशके - 'कालेण निक्खमे भिक्खू, कालेण य पडिक्कमे । अकालं च विवज्जित्ता, काले कालं समायरे ॥४॥ अकाले चरसि भिक्खू, कालं न पडिलेहसि । अप्पाणं च किलामेसि, सन्निवेसं च गरिहसि ॥५॥' (छाया - कालेन निष्कामेद् भिक्षुः, कालेन च प्रतिक्रामेत् । अकालं च विवर्ण्य, काले कालं समाचरेत् ॥४॥ अकाले चरसि भिक्षुः, कालं न प्रतिलिखसि । आत्मानं च क्लमयसि, संनिवेशं च गर्हसि ॥५॥) औचित्येन प्रवर्त्तमाना जना जगति स्तोका एव । ये नराः सर्वेषां प्रियं कुर्वन्ति तेऽपि स्तोका एव । जगति बाहुल्येन जनाः स्वार्थसाधकाः । स्वार्थसाधनेन ते स्वात्मानं प्रीणयन्ति । स्वार्थसिद्ध्यर्थं ते परेषामप्रियमपि कुर्वन्ति । यः सर्वं विश्वं स्वकुटुम्बतुल्यं मन्यते स सर्वेषां प्रियं करोति । स्वार्थंकदत्तदृष्टिस्तु स्वात्मानमेव प्रीणाति । इत्थमौचित्यवेदिनः सर्वप्रियङ्कराश्च नरा जगति स्तोका एव । औचित्यपूर्वं લાભાલાભને જાણે છે. તે ઘણા લાભને કરનારા અને થોડા નુકસાનને કરનારા કાર્ય કરે છે. ઔચિત્ય બધા કાર્યોમાં સફળતા આપે છે. બધા કાર્યોમાં ઔચિત્યપૂર્વક પ્રવર્તનારો હંમેશા સફળ થાય છે. યોગ્ય સમયે કરાતી ખેતી ફળ આપે છે. અયોગ્યકાળે કરાતી ખેતીમાં માત્ર મહેનત કરવાની થાય છે, ફળ મળતું નથી. એમ યોગ્ય કાળે કરાતી ક્રિયા સફળ થાય છે. અયોગ્યકાળે કરાતી ક્રિયા નકામી જાય છે. દશવૈકાલિકસૂત્રમાં પાંચમા અધ્યયનના બીજા ઉદ્દેશામાં કહ્યું છે – “સાધુ યોગ્ય કાળે ગોચરી લેવા નીકળે અને યોગ્ય કાળે પ્રતિક્રમણ કરે અને અયોગ્યકાળને છોડીને योग्य अणे योग्य वस्तु . (४) हे साधु ! d तुं माणे भिक्षा सेवा य छ, તું કાળને જોતો નથી, તો તું ક્લેશ પામીશ અને સન્નિવેશની નિંદા કરીશ. (૫) ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિ કરનારા લોકો જગતમાં થોડા જ છે. જે મનુષ્યો બધાનું પ્રિય કરે છે, તે પણ થોડા જ છે. જગતમાં મોટા ભાગના લોકો સ્વાર્થને સાધનારા છે. સ્વાર્થને સાધીને તેઓ પોતાને ખુશ કરે છે. સ્વાર્થની સિદ્ધિ માટે તેઓ બીજાને ના ગમતું પણ કરે છે. જે આખા વિશ્વને પોતાના કુટુંબ સમાન માને છે, તે બધાનું પ્રિય કરે છે. એકમાત્ર સ્વાર્થ જોનારો પોતાને જ ખુશ કરે છે. આમ ઔચિત્યને જાણનારા
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy