SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ योगसार: ५/७ सम्यग्योगनिग्रहो गुप्तिः न प्रवर्त्तनीयम् । इत्थं मुमुक्षुणा मनोवाक्कायानां दुष्प्रवृत्तयो निरोद्धव्याः । मनोवाक्कायनिरोधस्तु गुप्तिरित्युच्यते । उक्तञ्च तत्त्वार्थाधिगमसूत्रे - 'सम्यग्योगनिग्रहो गुप्तिः ॥९/४॥' तिसृणां गुप्तीनां स्वरूपमेवं प्रतिपादितं तत्त्वार्थभाष्ये 'शयना - ऽऽसना -ऽऽदाननिक्षेप-स्थान- चङ्क्रमणेषु कायचेष्टानियमः कायगुप्तिः । याचन-पृच्छनप्रश्नव्याकरणेषु वाङ्नियमो मौनमेव वा वाग्गुप्तिः । सावद्यसङ्कल्पनिरोधः कुशलसङ्कल्पः कुशलाकुशल- सङ्कल्पनिरोध एव वा मनोगुप्तिरिति ॥९/४॥' ॥६॥ अवतरणिका - चित्तदुर्ध्यानं निरुन्ध्यादित्युपदिष्टम्। अधुना चित्तनिरोधस्योपायं दर्शयतिमूलम् - 'दिनातिवाहिकां कष्टां दृष्ट्वा बन्द्यादिदुःखिनाम् । रुद्धमेकान्तमौनाभ्यां तपंश्चित्तं स्थिरीकुरु ॥७॥ अन्वयः - बन्द्यादिदुःखिनां कष्टां दिनातिवाहिकां दृष्ट्वा तपन् एकान्तमौनाभ्यां रुद्धं चित्तं स्थिरीकुरु ॥७॥ અને આરંભના કાર્યો ન કરવા. આમ મુમુક્ષુએ મન-વચન-કાયાની ખરાબ પ્રવૃત્તિઓ અટકાવવી. મન-વચન-કાયાના નિરોધને તો ગુપ્તિ કહેવાય છે. તત્ત્વાર્થાધિગમસૂત્રમાં કહ્યું છે, ‘સારી રીતે યોગોનો નિગ્રહ કરવો તે ગુપ્તિ છે. (૯/૪)' તત્ત્વાર્થભાષ્યમાં गुप्तिसोनुं स्व३५ जा रीते जताव्युं छे, 'शयन, आसन, सेवा, भूङवा, ला રહેવા, ચાલવામાં કાયાની ચેષ્ટાનો નિયમ એ કાયગુપ્તિ છે. માંગવા, પૂછવા, પ્રશ્નનો જવાબ આપવામાં વાણીનો નિયમ અથવા મૌન જ એ વચનગુપ્તિ છે. સાવઘ વિચાર અટકાવવા, સારા વિચાર કરવા અથવા સારા-ખરાબ વિચારોનો નિરોધ જ કરવો એ મનગુપ્તિ છે.’ અવતરણિકા - મનના દુર્ધ્યાનનો નિરોધ કરવો, એમ કહ્યું. હવે મનનો નિરોધ કરવાનો ઉપાય બતાવે છે - १. दिनादि " શબ્દાર્થ - કેદી વગેરે દુઃખી જીવોની કષ્ટદાયક દિનચર્યાને જોઈને પ્રતિકૂળતાને સહન કરવારૂપ તપ કરતો તું એકાન્ત અને મૌનથી નિરોધ કરાયેલા ચિત્તને સ્થિર ४२. (७) C FI२. .... ४५९ दुःखानाम् - EI ३. ततश्चित्तं FI -
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy