SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ४४२ सात्त्विको मुनिर्निश्चयतत्त्वज्ञः योगसारः ५/२ मूलम् - इष्टानिष्टेषु भावेषु, सदा 'व्यग्रं मनो मुनिः । सम्यग्निश्चयतत्त्वज्ञः, स्थिरीकुर्वीत सात्त्विकः ॥२॥ अन्वयः - निश्चयतत्त्वज्ञः सात्त्विको मुनिरिष्टानिष्टेषु भावेषु सदा व्यग्रं मनः सम्यक् स्थिरीकुर्वीत । अथवा, सम्यग्निश्चयतत्त्वज्ञः सात्त्विको मुनिरिष्टानिष्टेषु भावेषु सदा व्यग्रं मनः स्थिरीकुर्वीत ॥२॥ पद्मीया वृत्तिः - निश्चयतत्त्वज्ञः - निश्चयेन-वस्तुतः तत्त्वम्-धर्म इति निश्चयतत्त्वम्, तत् जानातीति निश्चयतत्त्वज्ञः, सात्त्विकः - सत्त्वेन राजमानः, मुनिः - अनगारः, इष्टानिष्टेषु - अनुकूलप्रतिकूलेषु, भावेषु - पदार्थेषु प्रसङ्गेषु च, सदा - नित्यम्, व्यग्रम् - रागद्वेषकरणेन व्याप्तम्, मनः - चित्तम्, सम्यक्-सुष्ठ - भावनाभिर्भावयित्वेत्यर्थः, स्थिरीकुर्वीत - रागद्वेषाऽभावरूपां निश्चलतां प्रापयेत् । द्वितीयान्वयपक्षे 'सम्यक्'इति निश्चयतत्त्वज्ञस्य मुनेर्विशेषणम्, ततः सम्यग् - सुष्ठ-शास्त्राभ्यासाऽनुप्रेक्षादिभिरित्यर्थः । मुनिः शास्त्रपठनचिन्तनानुभवादिभिर्निश्चयधर्मं जानाति । व्यवहारधर्मो धर्मानुष्ठानरूपः । निश्चयधर्म आत्मविशुद्धिसम्पादकभावधर्मरूपः । मुनिनिश्चयधर्मस्य स्वरूपं निश्चिनोति । ततः स तत्प्राप्त्यर्थं प्रयतते । अत्र जगतीष्टानिष्टाः पदार्थाः प्रसङ्गाश्च सदा भवन्ति । मनः सदा तेषु व्याकुलं भवति । इष्टेषु तेषु तद्रागं करोति । अनिष्टेषु तेषु तद्वेषं करोति । શબ્દાર્થ - નિશ્ચય ધર્મને જાણનાર સાત્ત્વિક મુનિ ઈષ્ટ અને અનિષ્ટ ભાવોમાં સદા વ્યાત એવા મનને સારી રીતે સ્થિર કરે, અથવા સારી રીતે નિશ્ચય ધર્મને જાણનાર સાત્ત્વિક મુનિ ઈષ્ટ અને અનિષ્ટ ભાવોમાં સદા વ્યાપ્ત એવા મનને સ્થિર કરે. (૨) પવીયાવૃત્તિનો ભાવાનુવાદ - મુનિ શાસ્ત્રોના અભ્યાસ, ચિંતન, અનુભવ વગેરેથી નિશ્ચય ધર્મને જાણે છે. વ્યવહારધર્મ ધર્મની ક્રિયાઓરૂપ છે. નિશ્ચયધર્મ આત્માની વિશુદ્ધિ કરાવનાર ભાવધર્મ રૂપ છે. મુનિ નિશ્ચયધર્મના સ્વરૂપને નક્કી કરે છે. પછી તે તેને મેળવવા પ્રયત્ન કરે છે. જગતમાં ઈષ્ટ અને અનિષ્ટ પદાર્થો અને પ્રસંગો સદા થાય છે. મન હંમેશા તેમાં વ્યાકુળ થાય છે. તે ઈષ્ટ પદાર્થો-પ્રસંગોમાં રાગ કરે છે. તે અનિષ્ટ પદાર્થો-પ્રસંગોમાં દ્વેષ કરે છે. ક્યારેક તે ઈર્ષ્યાથી લપેટાય १. व्यग्रमना - C, D, FI
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy