SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ योगसारः ४/३४ द्वितीयोऽनुकूलतर्कः ४०७ अन्वयः यदि चैवमेव सुखेनैव सिद्धिर्मन्यते तदा सर्वजन्तूनां तत्प्राप्तौ (सत्यां) भवो रिक्तो भवेत् ॥३४॥ — पद्मीया वृत्तिः यदिशब्दः सम्भावने, चशब्दः समुच्चये, 'सात्त्विकस्यैव सिद्धिर्भवति' इति नियमस्य सिद्ध्यर्थं प्रथमानुकूलतर्कप्रदर्शनानन्तरं द्वितीयमनुकूलतर्क समुच्चिनोति एवमेव सत्त्वं विना, सुखेन - साधनां विना, एवशब्दः साधनया सिद्धि व्यवच्छिनत्ति, सिद्धिः – मुक्ति: मन्यते - सङ्कल्प्यते, तदा तर्हि, सर्वजन्तूनाम् - सर्वे - निखिलाश्च ते जन्तवः - जीवाश्चेति सर्वजन्तव:, तेषाम्, तत्प्राप्तौ तस्या:-सिद्धेः प्राप्तिः लाभ इति तत्प्राप्तिः, तस्याम्, 'सत्याम्' इत्यत्राध्याहार्यम्, भवः - संसारः, रिक्तः • जीवशून्यः, भवेत् - स्यात् । - - एकत्रिंशत्तम श्लोके उक्तं - सत्त्वं विना सिद्धिर्न भवति । द्वात्रिंशत्तम श्लोके तस्य नियमस्य सिद्ध्यर्थं प्रथमोऽनुकूलतर्कः प्रदर्शितः । अस्मिँश्चतुस्त्रिंशत्तम श्लोके तस्य नियमस्य सिद्ध्यर्थं द्वितीयमनुकूलतर्कं दर्शयति । यदि सत्त्वं साधनां च विनैव मोक्षः स्यात्तर्हि प्रायशो जीवानां निःसत्त्वत्वात्सुखप्रियत्वाच्च सर्वेषां जीवानां मुक्तिः स्यात् । तथा च संसारो रिक्तः स्यात् । परन्त्वेवं न भवति । जीवा द्विविधाः, तद्यथा भव्या अभव्याश्च । भव्या मुक्तिगमनयोग्याः । अभव्या मुक्तिगमनाऽयोग्याः । भव्या अपि न सर्वे मुक्तिगमनसामग्रीं प्राप्नुवन्ति । ये भव्या मुक्तिगमनसामग्रीं कदाचिदपि न प्राप्नुवन्ति ते I શબ્દાર્થ - જો એમને એમ જ સુખેથી જ મોક્ષ મનાય તો બધા જીવો મોક્ષમાં જવાથી સંસાર ખાલી થઈ જાય. (૩૪) પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - એકત્રીસમા શ્લોકમાં કહ્યું કે સત્ત્વ વિના સિદ્ધિ થતી નથી. બત્રીસમા શ્લોકમાં તે નિયમની સિદ્ધિ માટે પહેલો અનુકૂળ તર્ક બતાવ્યો. આ ચોત્રીસમા શ્લોકમાં તે નિયમની સિદ્ધિ માટે બીજો અનુકૂળ તર્ક બતાવે છે. જો સત્ત્વ અને સાધના વિના જ મોક્ષ થાય તો મોટા ભાગના જીવો નિઃસત્ત્વ અને સુખપ્રિય હોવાથી બધા જીવોનો મોક્ષ થઈ જાય. આમ થવાથી સંસાર ખાલી થઈ જાય, પણ એમ થતું નથી. જીવો બે પ્રકારના છે, તે આ પ્રમાણે ભવ્ય અને અભવ્ય. ભવ્ય એટલે મોક્ષે જવાને યોગ્ય. અભવ્ય એટલે મોક્ષે જવાને અયોગ્ય. બધા ભવ્ય જીવોને પણ મોક્ષે જવાની સામગ્રી મળતી નથી. જે ભવ્યોને મોક્ષે -
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy