SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ योगसारः ४/२१ सैंहीवृत्तिं शृगालवृत्तिञ्चाश्रित्य मुनीनां चतुर्भङ्गी I सुतरां न करोति । स शृगालवृत्तिमेवाऽनुसरति । अत्र सैंहीवृत्तिं शृगालवृत्तिञ्चाश्रित्य मुनीनां चतुर्षु भङ्गेष्वन्तर्भावो भवति । तद्यथा - केचन मुनयः सिंहवन्निष्क्रम्य सिंहवत्संयमं पालयन्ति । परे मुनयः सिंहवन्निष्क्रम्य शृगालवत्संयमं पालयन्ति । अन्ये मुनयः शृगालवन्निष्क्रम्य सिंहवत्संयमं पालयन्ति । अपरे मुनयः शृगालवन्निष्क्रम्य शृगालवत्संयमं पालयन्ति । प्रथमभङ्गवर्त्तिमुनयः सदैवोत्तमसत्त्वाः सन्ति । द्वितीयभङ्गवर्त्तिमुनयः सत्त्वं क्रमशो हापयन्ति । तृतीयभङ्गवर्त्तिसाधवः सत्त्वं क्रमशो वर्धयन्ति । चतुर्थभङ्गवर्त्तिसंयमिनः सदैव हीनसत्त्वा भवन्ति । प्रथम- तृतीयभङ्गवर्त्तिनः साधवः परलोकं साधयन्ति । द्वितीयचतुर्थभङ्गवर्त्तिनो मुनयः परलोकं हारयन्ति । गृहस्थानां चाटुकारिणो मुनयो द्वितीयचतुर्थभङ्गवर्त्तिनो ज्ञेयाः । ३७५ अयमत्रोपदेशः- मुनिभिः सैंही वृत्तिरेवाऽऽचरणीया ॥ २१ ॥ अवतरणिका - हीनसत्त्वो मुनिः सैंहीवृत्तिनाम्नाऽपि त्रस्यतीति प्रदर्श्याऽधुना तस्य शृगालवृत्तिं श्लोकयुग्मेन प्रदर्शयति અનુસરે છે. અહીં સિંહવૃત્તિ અને શિયાળવૃત્તિને આશ્રયીને મુનિઓનો ચાર ભાંગાઓમાં સમાવેશ થાય છે. તે આ પ્રમાણે - કેટલાક મુનિઓ સિંહની જેમ ચારિત્ર લઈ સિંહની જેમ તેને પાળે છે. કેટલાક મુનિઓ સિંહની જેમ ચારિત્ર લઈ શિયાળની જેમ તેને પાળે છે. કેટલાક મુનિઓ શિયાળની જેમ ચારિત્ર લઈ સિંહની જેમ તેને પાળે છે. કેટલાક મુનિઓ શિયાળની જેમ ચારિત્ર લઈ શિયાળની જેમ તેને પાળે છે. પહેલા ભાંગામાં રહેલા મુનિઓ હંમેશા ઉત્તમ સત્ત્વવાળા હોય છે. બીજા ભાંગામાં રહેલા મુનિઓ સત્ત્વને ક્રમશઃ ઘટાડે છે. ત્રીજા ભાંગામાં રહેલા મુનિઓ સત્ત્વને ક્રમશઃ વધારે છે. ચોથા ભાંગામાં રહેલા સાધુઓ હંમેશા હીન સત્ત્વવાળા જ હોય છે. પહેલા અને ત્રીજા ભાંગામાં રહેલા સાધુઓ પરલોકને સાધે છે. બીજા અને ચોથા ભાંગામાં રહેલા સાધુઓ પરલોકને હારી જાય છે. ગૃહસ્થોની ખુશામત કરનારા મુનિઓ બીજા અને ચોથા ભાંગામાં રહેલા જાણવા. અહીં ઉપદેશ આ પ્રમાણે છે – મુનિઓએ સિંહવૃત્તિનું જ આચરણ કરવું. (૨૧) અવતરણિકા - અલ્પસત્ત્વવાળો મુનિ સિંહવૃત્તિના નામથી પણ ડરી જાય છે, એમ બતાવી હવે તેની શિયાળવૃત્તિને બે શ્લોકોમાં બતાવે છે -
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy