SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ((૫) પાંચમી છબીશી) ૭ પ્રકારના ભયથી રહિત ૭ પ્રકારની પિડેષણાથી યુક્ત ૭ પ્રકારની પારૈષણાથી યુક્ત 9 પ્રકારના સુખથી યુક્ત ૮ પ્રકારના સદસ્થાનથી રહિત કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો. જી ૭ પ્રકારના ભય જ (૧) ઈહલોકભય :- દેવોથી દેવને, મનુષ્યોથી મનુષ્યને, તિર્યચોથી તિર્યંચને, નારકોથી નારકને જે ભય છે તે ઈહલોકભય. (ર) પરલોકભય :- મનુષ્યો-તિર્યચોથી દેવને, દેવો-તિર્યચોથી મનુષ્યને, દેવો-મનુષ્યોથી તિર્યંચને, દેવોથી નારકને જે ભય છે તે પરલોકભય. (૩) આદાનભય :- “આ વ્યક્તિ પરાણે મારી આ વસ્તુ લઈ ન જાય.” એવો ભય તે આદાનભય. (૪) આકસ્મિક ભય:- કોઈ પણ હેતુ વિના માત્ર પોતાના મનના ભ્રમથી થતો ભય તે આકસ્મિક ભય. આજીવિકાભય - આજીવિકાના ઉપાયની ચિંતાથી થતો ભય તે આજીવિકાભય. (૬) મરણભય :- મરણનો ભય તે મરણભય. (૭) અશ્લોકભય :- અપયશનો ભય તે અશ્લોકભય. જી ૭ પ્રકારની પિડેષણા જ (૧) સંસૃષ્ટા :- ખરડાયેલા હાથ અને પાત્રથી અપાય તે, દહીં વગેરે. (૨) અસંતૃષ્ટા :- નહીં ખરડાયેલા હાથ અને પાત્રથી અપાય તે, લાડુ વગેરે. (૩) ઉદ્ધતા :- કોઈને પીરસવા માટે ઉપાડેલું હોય તે. ૭ પ્રકારના ભય, ૭ પ્રકારની પિડેષણા ..ર૭...
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy