SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ (xxxiil) પારકું આપતો હોય તે. (xxxiv) બીજા માટે આપતો હોય તે. (xxxv) બલીને રાખતો હોય તે. (xxxvi) કોઠી વગેરે ફેરવતો હોય તે. (xxvii) સપ્રત્યપાય :- જ્યાં અપાય હોય તે સપ્રત્યપાય. આવા દાયકોના હાથે વહોરવું નહીં. ઉન્મિશ્ર :- કલ્પ્ય અને અકલ્પ્યને ભેગું કરીને આપે તે ઉન્મિશ્ર. અપરિણત :- તે બે પ્રકારે છે (૭) (૮) (૯) (i) (ii) લિમ :- સંસૃષ્ટ-અસંસૃષ્ટ હાથ, સંસૃષ્ટ-અસંસૃષ્ટ વાસણ, સાવશેષનિરવશેષ દ્રવ્ય આ ત્રણ પદના આઠ ભાંગા થાય. તે આ પ્રમાણે – દ્રવ્ય નિરવશેષ સાવશેષ નિરવશેષ સાવશેષ નિરવશેષ સાવશેષ નિરવશેષ સાવશેષ . હાથ ૧ ર ૪ ૫ ૬ દ્રવ્યઅપરિણત :- અચિત્ત નહીં થયેલું તે દ્રવ્યઅપરિણત. ભાવઅપરિણત :- દાયકના આપવાના ભાવ ન હોય તે ભાવઅપરિણત. સંસૃષ્ટ સંસૃષ્ટ સંસૃષ્ટ સંસૃષ્ટ અસંસૃષ્ટ અસંસૃષ્ટ અસંસૃષ્ટ અસંસૃષ્ટ સંસૃષ્ટ ખરડાયેલ, અસંસૃષ્ટ નહીં ખરડાયેલ, સાવશેષ = વાસણમાં થોડું બાકી રાખેલ, નિરવશેષ = બાકી રાખ્યા વિના, બધું. આ આઠ ભાંગામાંથી ૧લા, ૩જા, પમા, ૭મા ભાંગાવાળું આપે તે લિસ. ८ = ૧૦ એષણાના દોષો - વાસણ સંસૃષ્ટ સંસૃષ્ટ અસંસૃષ્ટ અસંસૃષ્ટ સંસૃષ્ટ સંસૃષ્ટ અસંસૃષ્ટ અસંસૃષ્ટ = ...૧૦૩...
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy