SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ...૧૦૨... (x) (xi) (xii) (xill) (xiv) પાદુકાઢ :- પાદુકા પહેરેલા હોય તે પાદુકારૂઢ. ખાંડતો :- અનાજ વગેરે ખાંડતો હોય તે. (xv) (xvi) પીસતો ઃ- અનાજ વગેરે પીસતો હોય તે. - (xvii) ભૂંજતો ચણા વગેરે ભૂંજતો હોય તે. (xviii) કાંતતો :- રેંટીયાથી રૂની પૂણીને સૂતર રૂપે કરતો હોય તે. (xix) છિશકર :- જેના હાથ કપાયેલા હોય તે છિન્નકર. છિન્નચરણ :- જેના પગ કપાયેલ હોય તે છિન્નચરણ. પ્રગલિત :- ગળતાં કોઢવાળો હોય તે પ્રગલિત. નિગડિત :- બેડીથી બંધાયેલ હોય તે નિગડિત. (xx) લોઢતો :- લોખંડની પાટલી પર લોખંડના સળીયા વડે કપાસીયાને છૂટા કરીને રૂ બનાવતો હોય તે. છૂટું કરતો ઃ બે હાથ વડે વારંવાર રૂને છૂટું કરતો હોય તે. પિંજવા વડે રૂને છૂટું કરતો હોય તે. ઘંટીમાં અનાજ દળતો હોય તે. દહીંનું વલોણું કરતો હોય તે. (xxi) પિંજતો ઃ(xxii) દળતો :(xxii) મથતો :– (xxiv) ખાતો :- જમતો હોય તે. (xxv) ગર્ભિણી :- ગર્ભવાળી સ્ત્રી હોય તે. (xxvi) બાલવત્સા ઃ- નાના બાળકવાળી સ્ત્રી હોય તે. (xxvii) છ કાયને ગ્રહણ કરતો. (xxviii) છ કાયનો સંઘટ્ટો કરતો. (xxix) છ કાયનો આરંભ કરતો. (xxx) છ કાયને નાંખતો. (xxxi) અનાજ વગેરેને અન્ય સ્થાને લઈ જતો. (xxxii) ચોરેલું આપતો હોય તે. ૧૦ એષણાના દોષો
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy