SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ધનસાર શેઠની કથા. ૩૧ છવરૂપી શેઠ, જ્ઞાન, દર્શન અને ચારત્રરૂપ માલ, રાજા રૂપી મન, જમાદારરૂપી કાયા, હવાલદારરૂપ કાન, સીપાહીરૂપ નાસીકા, તુરીરૂપ એ આંખા, અને તુરીરૂપ જીભ. હવે સાધુ મહાત્મા જ્ઞાન, દર્શન, ચારિત્ર સભળાવવાની ઇચ્છા રાખતા ડાય તે પાંચે ઈંદ્ધિઓ વશ રાખી બેસવુ" જોઈએ, તેમાં નુરીરૂપ એ આંખા અને તુરીરૂપી જીભને તે ખાસ કરીને કબજે રાખવી, નહિ તે ચારિત્રરૂપી માલ હાથમાં આવેલે જશે. એમ હરીકેશી મુનિએ પણ પાંચ ઇન્દ્રિઓને વશ કરી હતી. અ—ઈ. ઈયાઁ સુમતી, એ એષણા સુમતી, ભા॰ ભાષા સુમતી, ઉ ઉચ્ચારાદિક પરઢવવાની એ ચ્યાર સુમતીને વિષે, જ॰ જતનાવત, આા૦ આયાણ નિખત્રણા સુમતીને વિષે, સં॰ સંતિ, સુ॰ ભલી સમાધીવત. ॥ ૨ ॥ मूल - इरि एसण भासाए, उच्चार समिती सुय जओ आयाण निस्केवे, संजओ सुसमाहिओ || २ || ભાવાર્થ:-—૧ ઈર્ષ્યા એટલે જોઇને ચાલવુ તે. ૨ ભાષા એટલે વિચારીને ખેલવું તે ૩ એષણા એટલે શુ લેવુ અને શું ન લેવું તે. ૪ નીક્ષેપના એટલે ધમ ઉપગરણ કેવી રીતે લેવા, મુકવા અને સાચવવા તે. અને ૫ પારીથાવણીયા સુમતિ એટલે જીણુ ઉપગરણાદિક ક્યાં પરઠવવું તે. એ પાંચ સુમતિએ કરી સહિત શ્રી હરિકેશીમુનિ પ્રવ તતા હતા. ૧ પ્રથમ ઈર્ષ્યાસુમતિના ચાર ભેદ. ૧ દ્રવ્યથી જોઇને ચાલવું; ૨ ક્ષેત્રથી સાડાત્રણ હાથ પ્રમાણે જોવુ; ૩ કાળ થકી દિવસે જોઈને ચાલવું, અને રાત્રીએ પુંજીને ચાલવું; ૪ ભાવ થકી પાંચ પ્રકારની સજ્ઝાય અને પાંચ ઇંદ્ધિના વિષય એ દસ ખેલ વજ્ર વા. ૨ ભાષા સુમતિ તેના ચાર ભેદ. ૧ દ્રવ્ય થકી વિચારીને ખેલવુ; ૨ ક્ષેત્ર થકી રસ્તે ચાલતાં વાત કરવી નહિ; ૩ કાળ
SR No.022230
Book TitleUpdesh Sagar
Original Sutra AuthorN/A
AuthorMahavir Vidyalay
PublisherMahavir Vidyalay
Publication Year1921
Total Pages250
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy