SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ શ્રી ૫દેશ સાગર. પુરુષ પુરુષમાં અને પાણી પાણીમાં જેમ માટે અતર છે, તેમ ધર્મ ધર્મમાં અને ગુરૂ ગુરૂમાં પણ ઘણેજ અંતર છે. કેઈના ઉડા મમ ન જેવા વિષે. नदीनां च कुलानां च, मुनीनां च महात्मनाम् । परीक्षा न प्रकर्तव्या, स्त्रीणा दुश्वरितस्य च ॥ ९८ ॥ ભાવાર્થ –-નદીના મૂળની, સાધુના કૂળની, મહાત્માની જાતિની અને સ્ત્રીના દુશ્ચરિત્રની પરીક્ષા કરવી નહિ. પાંચ મેટા અધમિ વિષે धर्मनिदि पंक्तीभेदी, निद्रा छेदी निरर्थकः । कथा भंगी गुण द्वेषी, पंचे ते परमाधमाः ॥ ९९ ॥ ભાવાર્થ –ધમની નિંદા કરનાર, પંક્તિ ભેદ કરનાર, નાહક ઉધને નાશ કરનાર, ચાલતી કથામાં ભંગાણ પાડનાર, અને ગુણિજને પર દ્વેષ કરનાર એ પાંચ પરમ અધર્મિ જાણવા. અંતે હાથ ઘસતા ચાલ્યા જવા વિષે. देयं भोज घनं धनं सुकृतिभिर्न संचितव्यं कदा, श्रीकर्णस्य बलेश्च विक्रमपतेरद्यापि किर्तिस्थिता; अस्माकं मधु दान भोग रहीतं नष्टं चिरात्संचीतं, निर्वाणादपि पाणि पाद युगलं घर्षत्य हो मक्षीका ॥ ભાવાર્થ એક વખતે ભેજરાજા સભા ભરી બેઠા છે, તેવામાં રાજાના હાથ પર એક માંખ આવી બેઠી, અને હાથ ઘસવા લાગી. આથી રાજાએ પંતને પૂછયું કે, આ માંખને આમ કરવાનું શું કારણ? પવિતે કહ્યું કે, હે ભેજરાજા! એ માંખ એમ સૂચવે છે કે, આપની પાસે પુન્યના ઉદયે દ્રવ્ય ઘણું છે, માટે તેને સદ્વ્યય કરે, પણ સાચવી રાખશો નહિં; દાન દેવાથી આજપર્યંત કરણ, બળ અને વિક્રમ વગેરે રાજાની કોતિ તાજી
SR No.022230
Book TitleUpdesh Sagar
Original Sutra AuthorN/A
AuthorMahavir Vidyalay
PublisherMahavir Vidyalay
Publication Year1921
Total Pages250
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy