SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) क्षणमुपधाय मनः स्थिरतायां, पिबत जिनागमसारम् । कापथघटनाविकृतविचारं, त्यजत कृतान्तमसारं रे ॥ सु०॥२॥ અર્થ –() એક ક્ષણવાર (મન) મનને (ચિત્તા) એકાગ્રતાને વિષે ( ૩uધાર ) સ્થાપીને (નિનામા ) જિન સિદ્ધાંતના સારને (પિયત ) સમ્યક પ્રકારે આસ્વાદન કરે. ( પથરનાવિવિવાર) મોક્ષમાર્ગને વિનકારી કુમાર્ગની રચનાએ કરીને વિપરીત વિચારવાળા (કલર) પરમાર્થવર્જિત અત્યંત અસાર એવા (તાર)કુશાસ્ત્રને ( ર) ત્યાગ કરો. ૨. ભાઈ ! અમને તારી સ્થિતિ જોતાં બહુ ખેદ થાય છે. તું આમ સાધના ધોરણ વગર રખડ્યા કરે છે તેને બદલે જરા શેડો વખત તારા મનને સ્થિર કર. જરા એને જ્યાં ત્યાં ભટક્ત અટકાવ. તને જે દુઃખે દેખાય છે અથવા થાય છે તે સર્વ મનની અસ્થિરતાને કારણે છે. મનની સ્થિરતા થશે એટલે ખાવાપીવાની અભિલાષાથી માંડીને ઇદ્રિયાથોની અભિલાષાઓ સુધીને થતા દુઃખનું નિવારણ થઈ જશે અને પધા, ક્રોધ, લોભ, યુદ્ધ વિગેરે પ્રસંગેનું રહસ્ય સમજાઈ જશે. આવી ચિત્તની સ્થિરતા લાંબે વખત છે તે ઘણું ઘણું અનુભવાય અને નહીં જણાયેલા સત્ય સાંપડશે. પણ એમ લાંબો વખત ન બને તો થોડી થોડી વાર ચિત્તની સ્થિરતાનો અનુભવ કરી જુઓ. જ્યારે એવી સ્થિરતા કરે ત્યારે જિનાગમના ચક્ષુએ વિચાર કરજે. કરુણાના પ્રસંગે જેવા માટે તદ્યોગ્ય ચક્ષુની જરૂર છે. ૨. परिहरणीयो गुरुरविवेकी, भ्रमयति यो मतिमन्दम् । सुगुरुवचः सकृदपि परिपीतं, प्रथयति परमानन्द रे॥१०॥३॥
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy