SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૨) कारुण्य भावना (માજિનીવૃત્ત ), प्रथममशनपानप्राप्तिवाञ्छाविहस्ता स्तदनु वसनवेश्मालंकृतिव्यग्रचित्ताः। परिणयनमपत्यावाप्तिमिष्टेन्द्रियार्थान् , सततमभिलषन्तः स्वस्थतां का नुवीरन् ॥ १॥ અર્થ –( પ્રથમ ) પ્રથમ એટલે ઘણું નિધનતાને વિષે { રાનપાન સિવાછવિસ્ત) ખાવાપીવાના પદાર્થોને પ્રાપ્ત કરવાની વાંછાએ કરીને વ્યાકુળ હોય છે, (તનુ ) ત્યારપછી (રવેરમાઅંતિવ્યવૃત્તિ) વસ્ત્ર, ઘર અને અલંકારની પ્રાપ્તિ માટે વ્યગ્ર ચિત્તવાળા હોય છે, ત્યારપછી (ાય ) સ્વપરના વિવાહને, (અપત્યાઘાપ્તિ ) પુત્રપુયાદિક અપત્યની પ્રાપ્તિને અને ( રૂથિન) ઈચ્છિત પચંદ્રિયના વિષયભેગને ( તત્ત) નિરંતર ( અમિઢષતઃ ) ઈચ્છા કરતા (૦થતાં) મનની સ્થિરતાને (વ) કયાં (મવન) મેળવે? ૧. આવા પ્રકારની પરિસ્થિતિમાં શાંતિને સવાલ કયાં થાય ? આવા સવાલ ક્યાં થાય? શાંતિ કેમ મળે? કેવી રીતે મળે? ચિત્તની સ્થિરતા કેમ થાય ? આવા સંયોગમાં પડેલા સ્વયં દુઃખને ઊભું કરી તેનાથી હેરાન થનારા પ્રાણીના સંગે પર કરુણા ભાવ ન આવે તે બીજું શું થાય? આમાં ચિત્તની એકાગ્રતા કયાં થાય? પ્રાણ પિતાને હાથે સંયેગે ઊભા કરે છે અને પછી એનાથી જ મુંઝાય છે. એમાં હોય તેને સંતેષ નથી અને ન હોય તેને તે
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy