________________
આયણ.
૭૫
કરે, ૪ અણસાંભળી વાત ચલાવે, ૫ અણદીઠાને દીઠું કહે એ પાંચે બેલે કરી જીવ નીચ ગોત્ર બાંધે. એ પચે બેલે કરી કર્મ બાંધ્યાં હોય આભવ માંહિ, પરભવ માંહી, અનંતા ભવ માંહી તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિ૨છામિ દુક્કડં.
હવે જીવ અંતરાય કર્મ અઢાર બોલે બાંધે તે અઢાર બલ કહે છે–૧ કરૂણાહીન, ૨ દાન ન દે, ૩ અસમર્થ જીવ ઉપર કેપે, ૪ ગુરૂને અનુસરે નહિ, ૫ તપસી ન વાંદે, ૬. જિનપૂજા નિષેધ, ૭ જિન વચન ઉત્થાપે, ૮ જિનધર્મમાં વિઘ કરે, ૯ સૂત્ર ભણતાં અંતરાય કરે, ૧૦ ભલાં પદ. ભણતાં અંતરાય કરે, ૧૧ રૂડે માર્ગે ચાલતાં અંતરાય કરે, ૧૨ પરમાર્થ કહેતાં હાંસી કરે, ૧૩ વિપરિત પ્રકાશે, ૧૪ અસત્ય બોલે, ૧૫ અદત્ત લે, ૧૬ માઠાં કર્મ પ્રકાશે, ૧૭ સિદ્ધાંતની અવહેલણ કરે, ૧૮ સિદ્ધાંત શાસ્ત્રને સાચવે નહિ એ અઢાર બેલે કરીને જીવ અંતરાય કર્મ બાંધે. એ અઢાર બેલે કરીને જીવે અંતરાય કર્મ બાંધ્યાં હોય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં.
શ્રી. વીતરાગાય નમ:–સંસારમાં અનંતાં પરિભ્રમણ વડે વિવિધ જાતિમાં પૃથ્વીકાયાદિક છે જે મરી ગયા હોય તેમને ખાખું છું. મહારે જીવે ચોરાશી લાખ જીવાયૉનિના ભવ પામીને સંસારચક્રમાં ભમીને, ચોવીસ દંડકે ફરીને, ચાર ગતિમાં રઝલીને, ચાર ગતિનાં આયુષ પામીને, પાંચસે ત્રેસઠ જીવના ભેદ પામીને મહારે જીવે રાગે કરીને, દ્વેષે કરીને, ક્રોધ કરીને, માને કરીને, માયાએ કરીને, લેબે