________________
૭૪
આલેયણું.
-
ધ્યાન કરે એ વિશ બેલે કરી જીવ તિર્યંચનું આઉખું બાંધે આભવ માંહી, પરમાંહી, અનંતા ભવ માંહી એ વિશે બેલે કરી કર્મ બાંધ્યાં હોય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. - હવે આયુષ કર્મની ચેથી પ્રકૃતિ નરકનું આઉખું વિશે બોલે બાંધે તે કહે છે–૧ મદ મચ્છર ઘણે કરે, ૨ લભ ઘણો કરે, ૩ અહંકાર ઘણે કરે, ૪ મિથ્યાત્વે રાચે, ૫ જીવને મારે, ૬ અસત્ય બોલે, ૭ અતિ કાયર થાય, વ્રત પચ્ચખાણ ન કરે, ૮ ભેદ કુબેદ ન જાણે, ૯ ચોરી કરે ૧૦ નિત્ય વિષય સેવે, ૧૧ સંઘની નિંદા કરે, ૧૨ ગુરૂની નિંદા કરે, ૧૩ જીવહિંસા કરે, ૧૪ જિનપૂજા રહિત, ૧૫ શીલ રહિત, ૧૬ મદીરાપાન કરે, ૧૭ રાત્રિભૂજન કરે, ૧૮ મહા આરંભ કરે, ૧૯ રૌદ્રધ્યાન ધ્યાયે, ૨૦ કૃષ્ણ વેશ્યા કરે. એ વિશે બેલે કરીને જીવ નરકે જાય, એ વિશે બોલે કરી કર્મ બાંધ્યાં હોય તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં.
હવે જીવ પાપનામ કર્મ આઠ બેલે કરી બાંધે તે આઠ બેલ કહે છે–૧ મહા મિથ્યાત્વી, ૨ અધમી, ૩ દાન ન દે–પરને દેતાં વારે, ૪ જિનમંદિર પડાવે, ૫ કઠોર ભાષા બેલે, ૬ મહાપાપ–આરંભ કરે, ૭ પરનિંદા કરે, ૮ પરદ્રોહ કરે-માઠું ચિંતવે એ આઠે બેલે કરીને આ ભવમાંહિ, પરભવમાંહિ, અનંતા ભવમાંહિ કર્મ બાંધ્યાં હોય તે સવિ હું મન વચન કાયાએ કરીને તસ્સ મિચ્છામિ દુકકડં. . - હવે નીચ શેત્ર પાંચ બોલે બધે તે પાંચ બોલ કહે છે–૧ પારકા ગુણ ઢાંકે, ૨ પારકા અવગુણ કહે, ૩ ચાડી