SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર શરણાં. ચાર શરણું. મુજને ચાર શરણું હો, અરિહંત સિદ્ધ સાધુજી; કેવલીધર્મ પ્રકાશિ, રત્ન ત્રણ અમૂલખ લાધાજી. મુ. ૧ ચઉગતિતણું દુ:ખ છેદવા, સમર્થ શરણું એહાજી; પૂર્વે મુનિવર જે હુઆ, તેણે કીધાં શરણ તેહાજી. મુ. ૨ સંસારમાંહી જીવને, સમરથ શરણું ચારેજી; ગણું સમયસુંદર એમ કહે, કલ્યાણ મંગળકાજી. મુ. ૩ લાખ ચોરાસી જીવ ખમાવીએ; મન ધરી પરમ વિવેકજી; મિચ્છામિ દુક્કડં દીજીએ, જિનવચને લહિએ ટેકજી. લાગ ૧ સાત લાખ ભૂ દગ તેક વાઉના; દશ ચૌદે વનના ભેદેજી; ખટ વિગલ સુર તિરિ નારકી, ચીં ચીં ચઉદે નરના ભેદે છે. લાગ ૨ જીવાજોની એ જાણુંને, સઊ સઊ મિત્ર સંભાવેજી; ગણ સમયસુંદર એમ કહે, પામીએ પુણ્ય પ્રભાવેજી. લા. ૩ પાપ અઢારે જીવ પરિહરે, અરિહંત-સિદ્ધની સાખે છે. આવ્યાં પાપ છુટીએ, ભગવંત એણી પેરે ભાખે છે. પાક ૧ આશ્રવ કષાય દેય બંધના, વળી કલહ અભ્યાખ્યાનજી; રતિ અરતિ પિશુન નિંદના, માયાસ મિથ્યાતજી. પા. ૨ મન વચન કાયાએ જે કર્યા, મિચ્છામિ દુક્કડં તે હજી; ગણું સમયસુંદર એમ કહે, જૈન ધર્મનો મર્મ એ હોજી. પા. ૩
SR No.022227
Book TitleVairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNagardas Pragjibhai Mehta
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1994
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy