________________
પુણ્યપ્રકાશનું સ્તવન.
જિનવીરજીએ, ૧. મે. અપરાધ કર્યાં ઘણા એ, કહેતા ન લડુ પાર તે; તુમ ચરણે આવ્યા ભણી એ, જો તારે તા તાર તા. જયા. ૨. આશ કરીને આવીયા એ, તુમ ચરણે મહારાજ તા; આવ્યાને ઉવેખશે એ, તેા કેમ રહેશે લાજ તેા. જયા. ૩. કરમ અણુજણુ આકરાંએ, જન્મ મરણુ જંજાલ તા; હું છું એહથી ઉભગાએ, છેડવ દેવદયાળ તા. જયા૦ ૪. આજ મનારથ મુજ ફ્રેન્ચા એ, નાઠાં દુ:ખ દેંદોલ તા; તુઋચા જિન ચાવીશમા એ, પ્રગટયા પુણ્યકલ્રોલ તા. જયા॰ ૫. ભવે ભવે વિનય તુમારા એ, ભાવ ભક્તિ તુમ પાય તા, દેવ દયા કરી દીજીએ એ, બેાધિમીજ સુપસાય તા. ચા ૬.
પર
-
કળા.
ઇંહ તરણતારણુ સુગતિકારણ, દુ:ખનિવારણુ જગ જયા; શ્રી વીર જિનવર ચરણુ ઘુણતાં, અધિક મન ઉઘટ થયા. ૧. શ્રી વિજયદેવ સૂરીંઢ પટધર, તીરથ જંગમ એણી જગે; તપગપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તેજે ઝગમગે. ર. શ્રી હિરવિજયસૂરિ શિષ્ય વાચક, કીર્તિવિજય સુરગુરૂ સમેા; તસ શિષ્ય વાચક વિનયવિજય, શ્રુણ્યા જિન ચાવીશમા. ૩. સયસતર સંવત આગણત્રીશે, રહી રાંદેર ચામાસ એ; વિજયદશમી વિજયકારણ, કીયેા ગુણુ અભ્યાસ એ. ૪. નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીવિલાસ એ; નિરા હેતે સ્તવન રચિયું, નામે પુણ્યપ્રકાશ એ. ૫.