SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણસ ગ્રહ. અર્થ:—( ચશ્મે ) અંતના છેલ્લા ( હુઅનુળાને) એ ગુણુઠાણું ( અવશં વન્તિળ ) ભવ્યત્વ વર્જીને ( નવત્ત ) એક જીવત્વ પારિણામિકભાવે હાય. (૫ પંચવિ માવા ) એ રીતે આ પાંચે ભાવ ( સભ્યનુળાને ) સર્વ ગુણુઠાણું ( પવિઞા ) પ્રરૂખ્યા—કહ્યા. ર૭. ર વિવેચનઃ—પ્રથમના મિથ્યાત્વ ગુણઠાણે જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણે પારિણામિકભાવ હાય, તથા ખીજા સાસ્વાદન ગુણુઠાણાથી બારમા ક્ષીણુમેાહના અંત સુધી જીવત્વ અને ભવ્યત્વ એ બે ભાવ હાય. મેાક્ષગમનને અયેાગ્ય તેના ભાવ તે અભવ્યત્વ સાસ્વાદને આવનાર તા અવશ્ય ભવ્ય જ હાય માટે અભવ્યત્વ મિથ્યાત્વે જ હાય. છેલ્લા એ ગુણુઠાણું ભવ્યત્વ વજીને એક જીવત્વ જ હાય. મેક્ષે જવાને યેાગ્યપણું તે ભવ્યત્વ. અહીં આસન્નસિદ્ધિ હાવાથી એટલે મેાક્ષમાં જવાનું નજીક હાવાથી અથવા બીજા કાઇ પણ કારણથી છેલ્લા એ ગુણુઠાણે ભવ્યત્વ નથી કહ્યું. એ પ્રમાણે મિથ્યાત્વાદિ ચૌદ ગુણઠાણે પાંચે ભાવા તથા તેના ઉત્તરભેદો કહ્યા. હવે પાંચે ભાવના ઉત્તરભેદોના સરવાળા ચાદે ગુણઠાણે કહે છે:— चउतीसा बत्तीसा, तित्तीसा तह य होइ पणतीसा । ચડતીજ્ઞા તિત્તીના, તીતા સાવીસ અડવીસા ॥૨૮॥ बावीस वीस गुण - वीस तेरस य बारस कमेण । एए अ सन्निवाइअ, भेया सवे य गुणठाणे ॥ २९ ॥ અર્થ :—૧ ચેાત્રીશ, ર્ ખત્રીશ, ૩ તેત્રીશ, તેમજ ૪ પાંત્રીશ, ૫ ચેાત્રીશ, ૬ તેત્રીશ, છ ત્રીશ, ૮ સતાવીશ, ૯ અઠાવીશ, ૧૦ ખાવીશ, ૧૧ વીશ, ૧૨ એગણીશ, ૧૩ તેર અને ૧૪ બાર, ( મેળ ) અનુક્રમે (TC X સન્નિવાબ ) એ સન્નિપાતિકના ( મેથા ) ભેઢા ( સચ્ચે ય ગુળટાળ ) સર્વ ગુણુઠાણે જાણવા. ૨૮–૨૯. વિવેચનઃમિથ્યાત્વે બધા થઇને ત્રણ્ મૂળ ભાવના ( ૩૪ ) ઉત્તરભેદ હાય તે આવી રીતે–દિયકના ( ૨૧ ) ભાવ, ક્ષયાપશમિકના દાનાદિ પાંચ લબ્ધિ, પહેલા એ દન, અજ્ઞાનત્રિક એ (૧૦) ભાવ, પારિણામિકના ( ૩ ) ભાવ–સવે મળીને ( ૩૪ ) ભાવ હાય. સાસ્વાદને (૩૨ ) આવી રીતે-મિથ્યાત્વ વિના દયિકના ( ૨૦ ) ભાવ, ક્ષયાપશમિકના તે જ ( ૧૦ ) ભાવ, પારિણામિકના અભવ્યત્વ વિના ( ૨ ) ભાવ–સ થઈને ( ૩૨ ) ભાવ હાય. મિત્રે ક્ષાયેાપશમિક ભાવે પૂર્વના દશમાં મિશ્ર સમકિત અને અવિષે દર્શીન સહિત કરતાં (૧ર) ભાવ, તેમાં અજ્ઞાનમિશ્રિત જ્ઞાન (૩) સમજવા. યિક ભાવે અજ્ઞાન વિના (૧૯) ભાવ, પારિણામિકના
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy