SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણસંગ્રહ. इत्थिनपुंसे समओ, जहन्नु अंतोमुहुत्त सेसेसु । अपजे उक्कोसं पि य, पजसुहुमे थूलणंतेऽवि ॥ ११ ॥ અર્થ – ઘનપુર) સ્ત્રીવેદ તથા નપુંસદને વિષે (કન્નુ) જઘન્ય કાયસ્થિતિ (મો) એક સમયની છે. (તોનુપુર રેy) તે સિવાયના દેવ અને નારકીને વર્જીને શેષ મનુષ્ય તથા તિર્યંચ વિષે જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્તની છે. (અને ૩૩ અપર્યાપ્ત ને વિષે ઉત્કૃષ્ટથી પણ કાયસ્થિતિ અંતર્મુહૂર્તની છે. (Targ શૂત્તિવ) તથા પર્યાપ્ત સૂક્ષ્મને વિષે અને બાદરનિમેદને વિષે પણ તે જ પ્રમાણે અંતર્મુહૂર્તની જઘન્ય કાયસ્થિતિ જાણવી. ૧૧. विन्नत्ता कायठिइ, कालओ नाह ! जह भमिय पुत्वा । भवसंवेहेणिन्हि तु, विन्नविरु गमि सामिपुरो ॥ १२ ॥ અર્થ – નાદ !) હે નાથ ! (૪૬) જે પ્રકારે (મમા પુણા) પૂર્વે ભાગ્યે તે પ્રકારે (૧૮) કાળને આશ્રીને (વિજા દિ૬) મેં કાયસ્થિતિની વિજ્ઞપ્તિ કરી, (૪) વળી (૨) હવે (નિgો) સ્વામીની (આપની) પાસે (મા ) ભવસંવેધ એટલે વિવક્ષિત ભવથી બીજા ભવમાં જઈને અથવા તુલ્ય ભવમાં રહીને ફરીથી પણ યથાસંભવ તે જ ભવમાં ઉત્પન્ન થવું તે ભવસંવેધ કહેવાય. તે રીતે (વિવરામિ) હું આપની પાસે વિજ્ઞપ્તિ કરીશ. ૧૨. परभवतब्भवआउं, लहुगुरुचउभंगि सन्निनरतिरिओ। नरयछगे उक्कोसं, इगंतरं भमइ अट्ठभवे ॥ १३ ॥ અર્થ – ઘામવતભવમાં) પરભવ અને તે ભવ(કહેવાને ઇચ્છેલા ભવ)ના આયુષ્યને (દુ) જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિએ વિચારતાં (૨૩મંતિ) ચાર ભાંગા થાય છે. તે ચારે ભાંગે વિચારતાં (ન્નિનતિોિ ) સંસી મનુષ્ય અને તિર્યંચ (નરીછો) પહેલી જ નરકમાં (૩ ) ઉત્કૃષ્ટથી (giત મારુ અટ્ટમ) એકાંતર આઠ ભાવ ભ્રમણ કરે છે. ૧૩. અહીં ચતુર્ભગી આ પ્રમાણે છે-આ ભવમાં ઉત્કૃષ્ટ આયુષ્ય અને પરભવમાં પણ ઉત્કૃષ્ટ આયુષ્ય ૧, આ ભવનું ઉત્કૃષ્ટ અને પરભવનું જઘન્ય ૨, આ ભવનું જઘન્ય અને પરભવનું ઉત્કૃષ્ટ ૩ તથા આ ભવનું જઘન્ય અને પરભવનું પણ જઘન્ય ૪. સંજ્ઞી મનુષ્ય તથા તિર્યંચ પહેલી છ નરકમાં ઉત્કૃષ્ટથી એકાંતર આઠ ભવે સુધી ભ્રમણ કરે છે, તે આ પ્રમાણે-કઈ સંજ્ઞી પંચેંદ્રિય મનુષ્ય કે તિર્યંચ સાતમી
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy