SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ કાયસ્થિતિ પ્રકરણ ૫૯ ત્રસકાયમાં ઉત્કૃષ્ટથી ( સંવિપ્રવાસઢિયા ) સંખ્યાતા વર્ષે અધિક એવા ( સાલના ) બે હજાર સાગરાપમ ભમ્યા. ૮. अयर सहस्सं अहियं, पणिदिसु तितीस अयर सुरनरए । संनिसु तह पुरिसेसुं, अयरसयपुहुत्तमब्भहियं ॥ ९ ॥ અ:( વિદ્યુ ) પાંચે દ્રિયને વિષે ( અચર સદ્દÄ દ્દેિયં ) સંખ્યાતા વર્ષે અધિક એવા એક હજાર સાગરાપમ તથા ( નિતીન અવર સુનC ) દેવગતિ અને નરકગતિને વિષે તેત્રીશ ક સાગરાપમ ( સંનિષુ તદ્દ પુત્તેિલું ) સંજ્ઞીપચેદ્રિયને વિષે અને પુરુષવેદને વિષે ( અચયવુમુત્તમદિય ) ખસેાથી નવ સે સાગરાપમથી કાંઈક અધિક ભમ્યા. ૯. गब्भयतिरियनरेसु य, पल्लतिगं सत्तपुवकोडीओ । दसहिय पलियसयं, थीसु पुछको डिपुहुत्तजुअं ॥ १० ॥ અર્થ :—( ગમ્મતત્ત્વનોજી ૧) ગર્ભજ, તિર્યંચ અને મનુષ્યને વિષે ઉત્કૃષ્ટ ( પકૃતિનં ) ત્રણ પત્યેાપમ અને ( સત્તપુલજોડીલો ) સાત કરોડ પૂર્વ ભમ્યા. તથા ( શ્રીદ્યુ ) વેદને વિષે ( યિ યિસયં) એક સેા ને દશ પલ્યેાપમ, તથા ( પુલોહપુરુત્તનુÄ) એથી નવ કરાડ પૂર્વ ભમ્યા. ૧૦. ભાવા—ગજ તિર્યંચ અને મનુષ્યને વિષે ઉત્કૃષ્ટથી ત્રણ પત્યેાપમ અને સાત કરોડ પૂર્વની કાયસ્થિતિ જાણવી, કેમકે કરાડ પૂર્વ વર્ષના આયુષ્યવાળા પચેન્દ્રિય તિર્યંચ કરોડ પૂર્વ વર્ષના આયુષ્યવાળા પંચે દ્રિય તિય ચને વિષે વારંવાર ( ફરી ફરીને ) ઉત્પન્ન થાય તેા ઉત્કૃષ્ટથી સાત વાર ઉત્પન્ન થાય, અને જો આઠમી વાર પણ તેમાં જ ઉત્પન્ન થાય તેા અવશ્ય અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા યુગલિક તિય *ચને વિષે ઉત્પન્ન થાય. તે અસંખ્યાતા વષઁના આયુષ્યવાળાને વિષે ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પત્યેાપમનુ' છે, તેથી કરીને ઉપર કહેલું કાયસ્થિતિનું પ્રમાણુ ચેાગ્ય જ છે. એ જ પ્રમાણે મનુષ્યને વિષે પણ જાણવું. તથા સ્ત્રીવેદને વિષે ઉત્કૃષ્ટથી એક સેા દશ પાપમ અને એથી નવ પૂર્વની કાયસ્થિતિ કહી છે તે આ પ્રમાણે:-કાઇ જીવ કરાડ પૂર્વના આયુષ્યવાળા સ્ત્રીપણાને વિષે ઉપરાઉપર પાંચ કે છ ભવ કરીને ઇશાન દેવલેાકમાં પંચાવન પડ્યેાપમની ઉત્કૃષ્ટ આયુષ્યવાળી અપરિગૃહીતા દેવીમાં ઉત્પન્ન થાય. પછી ત્યાંથી ચવીને ફરીથી કરાડ પૂર્વ વર્ષના આયુષ્યવાળી મનુષ્યની સ્ત્રીને વિષે અથવા તિયંચની સ્ત્રીને વિષે સ્રીપણે ઉત્પન્ન થાય. ત્યાંથી ફરીને પણ ઇશાન દેવલાકમાં પ્રથમની જેમ પંચાવન પાપમને આયુષ્યે ઉત્પન્ન થાય. તે ત્યાંથી ચવીને પછી અવશ્ય પ્રજા વેદમાં જાય છે, તેથી પૂર્વે કહેલું પ્રમાણ ખરાબર છે. ૧૦. કરાડ
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy