SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ કાળસપ્તતિકા પ્રકરણ तइयाइसु उड्डगई, जिणनारयबल दुहागई चक्की । અરાફ રિપદિરી, વરથયાત્તુ એ ખુબજા ॥દ્દા ૪૯ અર્થ:—( તદ્યાન્નુ ) ઉત્સર્પિણીના ત્રીજા ને ચેાથા આરામાં ( ઊનનાચવ ) જિનેશ્વરા, નારદ અને ખળદેવા ( ઉદૂર્ફે ) ઊર્ધ્વગતિવાળા થશે. તથા ( ચળી ) ચક્રવત્તીએ ( દુદાŕ ) ઊર્ધ્વ અને અધા એમ બંને પ્રકારની ગતિવાળા થશે. તથા ( દૈહિઢી ) વાસુદેવા અને પ્રતિવાસુદેવા ( અદુદ્) અધાતિવાળા થશે ( ૧ ) તથા ( અસ્થમાસુ ) ચેાથા વિગેરે ( પાંચમા અને છઠ્ઠા ) એમ ત્રણ આરામાં ( જીન્ના ) યુગલિયા થશે. ૬૩. पउमाभसूरदेवो, सुपाससयपभसव अणुभूई । સેવનુગર/પેઢાન—પુદિજસયાત્તિજીવયડમમાં ॥ ૬૪ II અ:—( ૧૩મામ ) આવતી ઉત્સર્પિણીમાં ભરતક્ષેત્રને વિષે શ્રેણિકરાજાના જીવ જે હાલમાં પહેલી નરકમાં વર્તે છે તે ત્યાંથી ચવીને શતદ્વાર નામના નગરમાં મહાપદ્મ નામે રાજા થશે. તે રાજા આવતી ચાવીશીમાં પદ્મનાભ નામના પહેલા તીર્થંકર થશે. તેનુ ૭૨ વર્ષનું આયુષ્ય, સાત હાથનું શરીર અને સિંહનું લાંછન થશે. તે મહાપદ્મ રાજાનું ખીજું નામ દેવસેન થશે અને ત્રીનું નામ વિમળવાહન થશે. તેનું સર્વ વૃત્તાંત મહાવીરસ્વામીની જેમ જાણવુ. ( સૂદેવો ) વર્ધમાનસ્વામીના કાકા સુપાર્શ્વ નામે જે હતા, તેનેા જીવ સૂરદેવ નામના બીજા તીર્થંકર થશે. તે પાર્શ્વનાથ જેવા થશે. તેનું ૧૦૦ વર્ષનુ આયુષ્ય, નવ હાથનુ શરીર અને સતુ લાંછન જાણવુ ( સુપાત્ત ) પેાટ્ટિલના જીવ ( પરંતુ વવાયસૂત્રમાં કહેલ છે તે નહીં ) સુપાર્શ્વ નામના ત્રીજા તી કર નેમિનાથ જેવા થશે. તેનુ હજાર વર્ષનું આયુષ્ય, દેશ ધનુષનુ શરીર અને શાંખનુ લાંછન જાણવું . ( સચંપમ ) દઢાયુનેા જીવ ચેાથા સ્વય’પ્રભ નામના તીર્થંકર નનિમનાથ જેવા થશે. તેનુ દશ હજાર વર્ષનું આયુષ્ય, પંદર ધનુષનુ શરીર અને નીલ કમળનુ લાંછન જાણવું. ( સલમજીમૂતૢ ) કાર્તિક શેઠના જીવ પાંચમા સર્વાનુભૂતિ નામના તીર્થંકર ૧ ચેાથા આરાના પ્રારંભમાં થનારા ચેાવીશમા તી'કર અને બારમા ચક્રવર્તી બન્ને નિર્વાણ પામ્યા પછી યુગલિક ધર્મ પ્રવશે.
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy