SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ કાળસપ્તતિકા પ્રકરણ ४७ અર્થ :—— છુટ્ટુરે ) છઠ્ઠા આરામાં ( જ્ઞત્ત ) મનુષ્યા ( ટુચ્ચા ) એ હાથ ઉંચા શરીરવાળા ( વીસપ્લાઇ ) વીશ વર્ષના આયુષ્યવાળા, ( મચ્છયાદ્દાત્ત ) મત્સ્યને આહાર કરનારા, ( વિવાસી ) ગ ંગા અને સિંધુ નદીના બિલમાં વસનારા, ( પદ્મમા ) તિર્યંચ અને નરકરૂપ કુતિમાં જનારા, ( વન્નડા ) ખરાબ વર્ણ અને રૂપવાળા તથા ( ર ) ક્રૂર પ્રકૃતિવાળા થશે. ૫૭. निलज्जा निवसणा, खरवयणा पियसुआइठिइरहिया । छवरिसगब्भा इत्थी, सुदुक्खपसवा बहुसुआ य ॥ ५८ ॥ અર્થ:—( નિષ્કા ) વળી તે મનુષ્યે લજ્જા રહિત, ( નિર્દેલા ) વસ્ત્ર રહિત, ( સરવયળા ) કઠાર વચનવાળા, ( વિયસુબા વિઢિયા ) માત-પિતા, ભાઇ-બહેન અને પુત્ર-કલત્રાદિની સ્થિતિ ( મર્યાદા ) રહિત થશે. તથા ( થી ) સ્ત્રીએ ( છલિગન્મા ) છ વરસની વયે ગભ ધારણ કરશે, ( દુહુન્ન સવા) અત્યંત દુ:ખે કરીને પ્રસવ કરશે ( ૨ ) અને ( વક્રુત્તુભા ) ઘણા પુત્રપુત્રીવાળી થશે. ૫૮. बहुमच्छचक्कवहगंग - सिंधुपासेसु नव नव बिलाई । वेयड्डोभयपासे, बिसयरि बहुरोगिनरठाणा ॥ ५९ ॥ અર્થ :-( વધુમ∞ ) જેમાં ઘણા માછલાંએ છે એવી અને ( ચળવદ ) રથના ચક્ર જેટલા પ્રવાહવાળી ( જ્ઞવિષુવાલેપુ ) ગંગા અને સિંધુ નદીની બન્ને ખાજીએ એટલે કાંઠે ( વૈજ્જોમયપાલે ) વૈતાઢ્યની બન્ને બાજુએ એટલે ઉત્તર અને દક્ષિણ દિશાએ (યદુવનષ્ઠાળા) ઘણા રેગી મનુષ્યેાના સ્થાનભૂત ( નવ નવ વિહારૂં ) નવ નવ બિલે હાવાથી કુલ (વિત્તર ) બહેાંતેર મિલેામાં રહેશે. ( વૈતાઢ્યની ઉત્તર દિશામાં ગંગા નદીના પૂર્વપશ્ચિમ તરફના એ કાંઠામાં નવ નવ ખિલ હાવાથી અઢાર બિલ થયા, તે જ રીતે વૈતાઢ્યની દક્ષિણ દિશામાં અઢાર હોવાથી છત્રીશ થયા. તે જ રીતે સિંધુનદીનાં ચારે તરફના છત્રીશ મળીને કુલ ખહાંતેર બિલ થાય છે. ) ૫૯. अग्गिमअराइमाणं, पुत्र अरंते इहं तु छते । हत्थतणु सोलवरिसाउ, अन्नहुस्सप्पिणी नवरं ॥ ६० ॥ અર્થ :-( ર્આનમબામાળ ) આગળના ઉત્સર્પિણીના આરાદિકનું માન ( આયુષ્ય દેહાર્દિકનું માન ) પૂર્વની જેમ આગલા આરાની જેમ જાણવું. ઉત્સ
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy