SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ શ્રી લેકનાલિકાત્રિશિકા પ્રકરણ અથ –અધકને વિષે સાતશે ને બે પ્રતરરજુ છે. તેને ચગુણ કરતાં (અવીરતા પુત્તર) બે હજાર આઠશે ને આઠ સૂચિરજજુ થાય. ઊર્ધલોકને વિષે બશે ને ચેપન પ્રતરરજજુ છે, તેને ચગુણ કરતાં (રજા) એક હજાર ને સોળ સૂચિરજજુ થાય. અધોલક અને ઊર્વકના એકઠા કરતાં (અતીત વા) ત્રણ હજાર આઠશે ને ચેતવીશ સૂચિરજજુ થાય. (શિ સંવરિયાપ) એ રીતે સંવર્ગિત લેકને વિષે (તિ નૂ) ત્રણ પ્રકારના રજુ-ઘનરજજુ પ્રતરરજજુ તથા સૂચિરજજુ કહ્યા-હવે (હિંદુ = રમે) તેના ખંડુઓ આ પ્રમાણે થાય છે ૨૨ છે' કેટલા થાય? તે કહે છેएगारसहस दुसया, बत्तासी चउरसहसचउसठ्ठी। अह उड्ढे सव्वे पनरसहस्सदुन्निसयछन्नउआ ॥२३॥ અર્થ –(E) અધોલોકને વિષે ઉપર બતાવેલા આંકને ૪ વડે ગુણતાં (પ્રવાસણ ફુરચા વાતા) અગીઆર હજાર બસો ને બત્રીશ ખાંડુઆ થાય. (૩) ઊર્ધ્વલોકના ઉપર બતાવેલા અંકને ચારવડે ગુણતાં (સંવડા ) ચાર હજાર ને ચોસઠ ખાંડુઆ થાય. (વર્ષ) તે બંને એકઠા કરીએ ત્યારે (નારદરિયા ) પંદર હજાર બશે ને છનું ખાંડુ થાય. ૨૩ હવે તે ખાંડુઓની સંખ્યાની ઉત્પત્તિ સમજાવે છે – अड छ चउवीस वीसा, सोलस दस चउ अहुढ चउ छह । दस बार सोल वीसा, सरिसंकगुणाउ चउहि गुणे ॥ २४ ॥ - અર્થ –અહીં વીશ શબ્દ ત્રણ ઠેકાણે જેડ, તે આ પ્રમાણે-માઘવતી સાતમી પૃથ્વી આદિ લઈને જે અઠ્ઠાવીશ આદિ અંક તિ૭ શ્રેણિને વિષે છે, તેને (વિપુષ) પોતપોતાને સરખે અંકે ગુણીએ અને પછી (રષદ) ચારગુણ કરતાં જે અંક આવે તે ખાંડુઓની સંખ્યા જાણવી. તે આવી રીતે સાતમી નરકપૃથ્વીને તળીએ (મરઘીર) અઠ્ઠાવીશ છે તેને અઠ્ઠાવીશથી ગુણતાં સાતશે ને ચોરાશી થાય. તેને ચારગુણ કરતાં ૩૧૩૬ થાય. છઠ્ઠીએ ( છવીસ) છવીશ છે તેને છવાશથી ગુણતાં છશે ને છતર થાય. તેને ચારગુણા કરતાં ર૭૦૪ થાય. પાંચમીએ (કવીસ ) ચોવીશ છે તેને ચોવીશથી ગણતાં પાંચશે ને છોતેર થાય. તેને ચારગુણ કરતાં ૨૩૦૪ થાય.. ચોથીએ (વીલા) વશ છે તેને વિશથી ગુણતાં ચારશું થાય. તેને ચાર ગુણ કરતાં ૧૧૦૦ થાય. ત્રીજીએ (દસ) સેળ છે તેને સળથી ગુણતાં બસે ને છપ્પન થાય. તેને ચારગુણ કરતાં ૧૦૨૪ થાય.
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy