SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ .ceo, cક A૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦ (૦e R શ્રી આનંદવિમળસૂરિશિષ્ય વાનરર્ષિવિરચિત ए श्री विचारपञ्चाशिका प्रकरण હું (મૂળ તથા ભાષાંતર યુક્ત ) Q=– वीरपयकयं नमिउं, देवासुरनरबिरेफसेविअयं । जिणसमयसमुद्दाओ, विचारपंचासियं तुच्छं ॥१॥ ભાવાર્થ – વેવાણુન:) સુર, અસુર અને મનુષ્યરૂપી ( વિરેજ) ભ્રમરોએ (રવિમર્ષ ) સેવન કરેલા (વીરપથાર્થ ) શ્રીમહાવીરસ્વામીના ચરણકમળને (મિ) નમસ્કાર કરીને (લખાણમા ) જિનેશ્વરે કહેલા સિદ્ધાન્તરૂપી (સમુદા ) સમુદ્રમાંથી ઉદ્ધરીને (વિવારંવાર થં ) વિચારપંચાશિકાને (૩છું) કહું છું. ૧. વિશેષાર્થ –આ વિચારપંચાશિકા નામના ગ્રંથમાં નવ પદાર્થોને વિચાર કહેવામાં આવશે. તેમાં પ્રથમ શરીર સંબંધી વિચાર ( ૧ ). જીવ કેટલો કાળ ગર્ભમાં રહીને નરકે તથા સ્વર્ગે જાય તથા તે નરક અને સ્વર્ગમાંથી નીકળી મનુષ્ય અને તિર્યંચમાં આવી કેટલે કાળ જીવે ? તેને વિચાર (૨). અપુદ્દગલી તથા પુદ્ગલીને વિચાર (૩). સંમૂછિમ મનુષ્યની ગતિ તથા આગતિને વિચાર (૪). પર્યાપ્તિને વિચાર (૫). જીવાદિકનું અ૫બહત્વ ( ૬ ). પ્રદેશ પુદગલ તથા અપ્રદેશ પુદ્ગલનો વિચાર (૭). કડજુમ્મા વિગેરેનો વિચાર (૮). અને પૃથ્વી આદિનું પરિમાણ ( ૯ ). એ નવ વિચાર કહેવાના પ્રારંભમાં પ્રથમ શરીરનું સ્વરૂપ-શરીર સંબંધી વિચાર વિસ્તારથી કહે છે – ओरालिय वेउविय, आहारग तेअ कम्मुणं भणियं । एयाण सरीराणं, नवहा भेयं भणिस्सामि ॥२॥ ભાવાર્થ –શરીરે (૪િ૪) દારિક, (વા) વૈક્રિય, (રાજ) આહારક, ( તેમ મુi ) તૈજસ અને કાર્મણ પાંચ (માથે ) કહ્યા છે.
SR No.022215
Book TitlePrakaran Ratna Sangraha
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1937
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy