SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ BACCORMOONAMODOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO धर्मपरीक्षा जइ पुग्गलपरिअट्टा संखाईआ वणस्सइकालो । तो अच्चंतवणस्सइ जीवो कह नाम में ॐ मरुदेवी ? ।। हुज्ज व वणस्सईणं अणाइअत्तमत एव हेऊओ । जमसंखेज्जा पोग्गलपरिअट्टा तत्थवत्थाणं।। कालेणेवइएणं तम्हा कुव्वंति कायपल्लर्से । सव्वे वि वणस्सइणो ठिइकालंते जह सुराई।।* 英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 चन्द्र० : प्रज्ञापनावृत्तिगतपूर्वपक्षः स्वमतपोषणार्थं शास्त्रपाठमाह - उक्तं च - इत्यादि। * विशेषणवति ग्रन्थगतगाथासंक्षेपार्थस्त्वयम् – (१) यदि वनस्पितकालः संख्यातीताः = असंख्याः पुद्गलपरावर्ताः, तर्हि मरुदेवी जीवः कथं नाम अत्यन्तवनस्पतिः = अन्तिमभवपर्यन्तं . से वनस्पतिः ? (२) वनस्पतीनां वा अनादित्वं अत एव हेतुतः = वनस्पतिकालस्यासंख्यपुद्गलपरावर्त्तप्रमाणत्वाद्धेतोः कथं भवेत् ? यतोऽसंख्येयाः पुद्गलपरावर्ताः तत्र - वनस्पती अवस्थानं भवति । (३) तस्माद् एतावता कालेन सर्वेऽपि वनस्पतयः कायपरावर्तं कुर्वन्ति, * यथा स्थितिकालान्ते सुरादयः । - इति । भावार्थस्तु पूर्वमेव प्रतिपादितः । ચન્દ્રઃ (પ્રજ્ઞાપનાની વૃત્તિમાં જે પૂર્વપક્ષ છે, તે પોતાના મતના પોષણ માટે છે # વિશેષણવતિનો શાસ્ત્રપાઠ આપે છે કે) (૧) જો વનસ્પતિકાળ અસંખપુદ્ગલપરાવર્ત હોય તો મરૂદેવી જીવ કેવી રીતે અત્યંત વનસ્પતિ = છેલ્લા ભવ સુધી અનાદિ વનસ્પતિ જ હોઈ શકે ? (૨) વળી વનસ્પતિકાળ અસંખ્યયુગલપરાવર્ત હોવાના કારણસર જ જ વનસ્પતિનું અનાદિપણું પણ શી રીતે ઘટે? (પહેલી ગાથામાં રહેલો “કર્થ” શબ્દ બીજી [ ગાથામાં પણ લેવો) જે કારણથી અસંખ્ય પુદ્ગલપરાવર્ત તે વનસ્પતિમાં અવસ્થાન હોય ! ૨ છે. (૩) તે કારણથી આટલા કાળ વડે તો તમામે તમામ વનસ્પતિઓ કાયપરાવર્તન કરે છે છે જ. જેમ પોતાના સ્થિતિકાળનો અંત થાય એટલે દેવો કાયપરાવર્ત કરે છે. (આનો છે ભાવાર્થ તો અમે પહેલા જ બતાવી ગયા છીએ.). 双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双获寒寒寒寒寒双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双 ___ यशो० : किञ्च, एवं यद्वनस्पतीनां निलेपनमागमे प्रतिषिद्धं तदपीदानी प्रसक्तम् । कथम्? इति चेत्, उच्यते-इह प्रतिसमयमसंख्येया वनस्पतिभ्यो जीवा उद्वर्त्तन्ते, वनस्पतीनां च कायस्थितिपरिमाणमसंख्येयाः पुद्गलपरावर्ताः । ततो यावन्तोऽसंख्येयेषु पुद्गलपरावर्तेषु । में समयास्तैरभ्यस्ता एकसमयोवृत्ता जीवा यावन्तो भवन्ति तावत्परिमाणमागतं वनस्पतीनाम् । से * ततः प्रतिनियतपरिमाणतया सिद्धं निर्लेपनं, प्रतिनियतपरिमाणत्वात्। મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત છ ૮૪.
SR No.022211
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages178
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy