SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ***************************************************************** ધર્મપરીક્ષા तदपि = चन्द्र० : पूर्वपक्षस्तृतीयां शङ्कां करोति - किञ्च एवं = वनस्पतीनामसंख्यपुद्गलपरावर्त्तप्रमाणकायस्थितिसत्त्वे यद् = " प्रतिषिद्धम् " सहास्यान्वय: निर्लेपनं = जीवमात्रशून्यत्वं न केवलं पूर्वोक्ता आपत्तयः, किन्तु इदं निर्लेपनमपि इत्यपिशब्दार्थः, इदानीं अधुना, वनस्पतीनां असंख्यपुद्गलपरावर्त्तप्रमाणकायस्थितिनिरूपणकाले, तत्पूर्वं तु निर्लेपनापत्तिर्नासीदिति भावः । कश्चित्पूर्वपक्षं प्रश्नयति - कथं ? केन प्रकारेण निर्लेपनापत्तिः सम्भवेत् ? इति । पूर्वपक्षो निर्लेपनप्रसङ्गमेव स्पष्टयति - उच्यते इत्यादि । उद्वर्तते बहिर्निर्गच्छन्ति । अभ्यस्ताः = गुणिताः एकसमयोद्वृत्ताः = एकस्मिन्समये वनस्पतिभ्यो = निर्गता: । आगतं सिद्धम् । = = = = अत्र मन्दमत्युपकाराय दृष्टान्तं प्रतिपादयामि । अत्रासत्कल्पनातः कल्प्यते यदुत असंख्येयपुद्गलपरावर्त्तसमया दश लक्षाणि । प्रतिसमयं वनस्पतिभ्यो निर्गच्छन्तो जीवा दशशतानि । ततश्च दशशतानि दशलक्षैर्गुणितानि कोटिशतकं भवन्ति, एतावत्प्रमाणं वनस्पतीनामिति । ततः = यत एकसमयोद्वृत्तजीवा असंख्यपुद्गलपरावर्त्तसमयैर्गुणिता एव वनस्पतिजीवप्रमाणं, तस्मात्कारणात् प्रतिनियतपरिमाणतया निश्चितप्रमाणत्वेन सिद्धं निर्लेपनम् । इति पदेन निर्लेपनकारण उक्तेऽपि पुनः स्पष्टतार्थं तत्कारणमाह प्रतिनियतपरिमाणतया प्रतिनियतप्रमाणत्वात् । ન ચન્દ્ર : અમારી ત્રીજી શંકા એ છે કે “આગમમાં વનસ્પતિઓનું જે નિર્લેપન (= સંપૂર્ણ ખાલી થઈ જવું, એક પણ જીવ વનસ્પતિમાં ન રહેવો) નિષેધ કરાયેલું છે કે વનસ્પતિઓનું નિર્લેપન થતું જ નથી, તે નિર્લેપન પણ હવે આવી પડશે. (અત્યાર સુધી વનસ્પતિની કાયસ્થિતિની વાત થઈ ન હતી એટલે નિર્લેપનનો પ્રસંગ ઉપસ્થિત થયો ન હતો, પરંતુ હવે કાયસ્થિતિ અસંખ્યપુદ્ગલપરાવર્ત બતાવી એટલે આ પ્રસંગ ઉપસ્થિત थयो.") તે આપત્તિ શી રીતે આવે ? તે કહે છે કે “અહીં દરેક સમયે અસંખ્ય જીવો વનસ્પતિમાંથી બહાર નીકળે છે. વનસ્પતિઓની કાયસ્થિતિનું પરિમાણ અસંખ્યપુદ્ગલપરાવર્ત છે. તેથી અસંખ્યપુદ્ગલપરાવર્તમાં જેટલા સમયો છે, તેના વડે ગુણાકાર કરાયેલા એકસમયમાં વનસ્પતિમાંથી નીકળેલા જીવો જેટલા થાય, વનસ્પતિઓનું એટલું પરિમાણ નક્કી થયું. (અસત્કલ્પનાએ વિચારીએ કે અસંખ્યપુદ્ગલપરાવર્ત એટલે ૧૦ લાખ સમય અને વનસ્પતિમાંથી એક સમયે બહાર નીકળતા જીવો ૧૦૦૦ છે. તો ૧૦ લાખ x ૧૦૦૦ = ૧૦૦ કરોડ જીવો વનસ્પતિમાં છે એમ નક્કી થાય.) મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત * ૮૫ (XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
SR No.022211
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages178
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy